Blog

યુકો બેંક નાં મેનેજર ને શુરાતન ચડ્યું:અરજદાર ને મારવા દોડ્યા: આગેવાનોએ મેનેજર ની દબંગગીરી અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.

ગોંડલ નાં વછેરાનાં વાડા પાસે આવેલી યુકો બેંક નાં મેનેજરે અરજદાર ને ઝીરો બેલેન્સ થી ખાતુ ખોલવાની ના કહી તોછડાઇ કરતા અને અરજદારે દલીલ કરતા મેનેજર ઉગ્ર બની મારવા દોડતા … Read More

ગોંડલની ગોમટા ચોકડી પાસે થી વિદેશી દારુનાં જથ્થા સાથે ટ્રક જડપાયો:રુ.૧૪.૭૫ લાખ નો મુદ્દામાલ જપ્ત.

ગોંડલ તાલુકા પોલીસ એ પુર્વ બાતમી નાં આધારે નેશનલ હાઇવે ગોમટા ચોકડી પાસે થી વિદેશી દારુ તથા બિયર ભરેલા ટ્રક ને જડપી લઇ ટ્રક ડ્રાઈવર ની ધરપકડ કરી કાર્યવાહી હાથ … Read More

ગોંડલ નાં વેરીતળાવ માં મહેસાણા નાં પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી મોત મીઠું કર્યું.

ગોંડલ નાં વેરીતળાવ માં વહેલી સવારે મહેસાણા નાં લીંચ ગામ નાં પરણીત પ્રેમી પંખીડાએ બાળક સાથે જંપલાવી આપઘાત કર્યો હતો.યુવકે પોતાના મોબાઈલ નાં સ્ટેટસ માં વેરીતળાવ પાસે ત્રણેય નો ફોટો … Read More

ગોંડલની સ્વામિનારાયણ ગુરુકુલ માં ફુડ પોઇઝનીંગ થતા પચાસ થી સાઇઠ બાળકો અસરગ્રસ્ત:ઝાડા,ઉલ્ટી સાથે નબળાઇ ની ફરિયાદ:બાળકો ની સારવાર ગુરુકુલ માં જ શરુ કરાઇ.

ગોંડલ ની પ્રતિષ્ઠિત બીએપીએસ સંચાલીત સ્વામિનારાયણ ગુરુકુલ માં સવારે નાસ્તો ખાધા બાદ અંદાજે પચાસ થી સાઇઠ વિદ્યાર્થીઓ ને ફુડ પોઇઝન ની અસર થતા ગુરુકુલ નાં સંચાલકો માં દોડધામ મચી જવા … Read More

ઇલેક્શન કમિશન બપોરે 3 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરશે : 6-7 તબક્કામાં મતદાન થવાની શક્યતા.

ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ-કોન્ફરન્સ કરશે, જે બપોરે 3 વાગ્યે હશે. એને ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવશે. … Read More

અમદાવાદ સુરેશ શાહ મર્ડર કેસના મુખ્ય સુત્રધાર નામચીન રાજુ શેખવા ના કાયમી જામીન મંજુર કરતી સુપ્રીમ કોર્ટ.

અમદાવાદ નાં ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર ની હત્યા નાં આરોપી અને જેના પર પાંચ પાંચ હત્યા નાં આરોપ છે.તેવા નામચીન રાજુ શેખવાનાં સુપ્રીમ કોર્ટ દ્વારા કાયમી જામીન મંજૂર કરાયા છે. અમદાવાદ વાસણા … Read More

ગોંડલ નાં ગુંદાળા ફાટક નાં ટ્રાફીક થી હવે મુક્તિ:રુ.૨૭ કરોડનાં ખર્ચે ફાટક પર બનશે ઓવરબ્રિજ:બે વર્ષ માં ઓવરબ્રિજ તૈયાર થઈ જશે:ખાત મુહૂર્ત કરાયુ.

ટ્રાફિક થી સતત ધમધમતા રહેતા ગુંદાળા ફાટક પર ગુજરાત સરકાર ની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા રુ.૨૭ કરોડ નાં ખર્ચે બની રહેલા ઓવરબ્રિજ નું આજે ખાતમુહૂર્ત થતા રાહદારીઓ માં હર્ષ … Read More

ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં  મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા પાર્થિવ શિવલિંગની પૂજા કરી દિવ્ય અને ભવ્ય ઉજવણી કરી.

ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતના ઘણા વિસ્તાર માંથી વિદ્યાર્થીઓ આવીને ઉચ્ચતમ અભ્યાસ કરે છે. ઉચ્ચ અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ તેના જીવનના દરેક તબક્કે ઘડાય એવી કટિબદ્ધતા આ સ્કૂલની રહી છે. આ … Read More

કોટડાસાંગાણીના માણેકવાડા પાસે ફિલ્મી ઢબે પીછો કરી રાજકોટ રૂરલ એલસીબીએ દારૂની ૩૪૮ બોટલ ઝડપી લીધી.

પીક અપ વાહન અને દારૂનો જથ્થો મળી રૂ.૩.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી માણેકવાડાનો જીતેન્દ્રસિંહ જાડેજા અને ચાલક વાહન રેઢું મૂકી નાસી છૂટ્યા પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમની કાર્યવાહી, હેડ … Read More

કેટરર્સ કામે ગયેલી ગોંડલ પંથકની 15 વર્ષની સગીરાનું સાથી કર્મચારી દ્વારા અપહરણ.

કેટરર્સ કામે ગયેલી ગોંડલ પંથકની 15 વર્ષની સગીરાનું સાથી કર્મચારી દ્વારા અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. સગીરાની માતાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે શ્રીનાથગઢના રવિ ગોપાલભાઈ સોલંકી સામે … Read More

error: Content is protected !!