ગોંડલ તાલુકા ભુણાવા જી.આઈ.ડી.સી માં આવેલ ઉમીયાજી ઇન્ડ્રસ્ટ્રીઝ ઝોનમાં બંધ કારખાનામાંથી જુદી જુદી બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલો તથા અન્ય મુદામાલ સહિત પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરિક્ષક જયપાલસિંહ રાઠૌડ નાઓએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સપેકટર … Read More











