Blog

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, કમલા હેરિસ હાર્યા.

અમેરિકા માં રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ હારી ગયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ ટ્રમ્પને જીત બદલ અભિનંદન આપ્યા છે. ટ્રમ્પ … Read More

જગદગુરુ શંકરાચાર્ય ગોંડલ રાજવી પરીવાર નાં મહેમાન બન્યા:રાજ પેલેસ ખાતે ત્રણ દિવસ નું રોકાણ: નવલખા પેલેસ ખાતે સ્વાગતયાત્રા,ધર્મસભા, મહાપ્રસાદ નું આયોજન.

ગોંડલ રાજવી પરિવાર નાં આંગણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજ નું આગમન થતા રાજવી પરિવાર, ક્ષત્રીય સમાજ તથા બૃમ્હ સમાજ દ્વારા સ્વાગત કરાયુ હતુ.શંકરાચાર્ય રાજવી પરિવાર નાં ત્રણ દિવસ … Read More

ગોંડલ મહારાજા ભગવતસિંહજીની ૧૫૯ મી જન્મજયંતિ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

ગોંડલના સ્વપ્નદ્રષ્ટા અને પ્રજાવત્સલ રાજવી મહારાજા ભગવતસિંહજી ૧૫૯ મી જન્મ જયંતિ ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં એક આદર્શ રાજવી નું બિરુદ પામેલા ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી ૧૫૯ મી … Read More

રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે નુ કામ પૂર્ણ ના થાય ત્યા સુધી ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવાં કેન્દ્ર મા રજુઆત કરાઇ.

ગોંડલ યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા નીતિન ગડકરી ને કરાઇ રજુઆત. ગોંડલ ના યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ હાઇવે ઓથોરિટી ના કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી ને રજુઆત કરતાં … Read More

પાંચાળની કોળી સમાજની બે દીકરીઓ સરહદની રખેવાળ સંત્રી બની.

ભારતીય સૈન્ય બી એસ એફમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતાં સ્વાગત સન્માન રેલી સાથે દિવ્ય અને ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો. દેવભૂમિ પાંચાળ પ્રદેશની ધન્ય ઘરા સાયલા તાલુકાના મદારગઢ … Read More

ગોંડલ પોલીસે બોલેરો જીપનો ફીલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનાં જથ્થા સાથે રૂ.૫,૩૧,૧૫૧ નો મુદ્દામાલ જપ્ત કર્યો:ચાલક અંધારામાં નાસી ગયો.

ગોંડલ પોલીસ ગત રાતે ઘોઘાવદર રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં નિકળેલી બલેરો પીકઅપ વાહન ને રોકતા બલેરો ચાલક બલેરો ભગાડી નાશી છુટતા પોલીસે પીછો કરી … Read More

ગુજરાત સરકારની ૧૦૮ સેવા એટલે આયુષ્માન ભવઃ૧૦૮ ટીમની સતર્કતા : યુદ્ધના ધોરણે સ્થળ પર જ સગર્ભાની જટિલ પ્રસુતિ :બેલડાના જન્મથી માતા સહીત ત્રણને નવજીવન.

આજે સવારે કોટડાસાંગાણી તાલુકાના બગદડિયા ગામમાં સગભૉ માતાને પ્રસુતિની પીડા ઉપડતાં ૧૦૮ સેવામાં કોલ કરવામાં આવતાં નજીકની એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. આ સમયે બગદડીયા ગામના વાડી વિસ્તારમાં માતાને અસહ્ય પીડા … Read More

ગોંડલ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘમાં પ્રમુખ તરીકે કુરજીભાઈ ભાલાળાની વરણી : ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ વાઢેર નિમણૂક.

ગોંડલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની લી માં સહકારી કાયદા મુજબ બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી પ્રાંત અધિકારી, ગોંડલના હુકમ મુજબ નિમાયેલા અધ્યાસી અધિકારી અને મામલતદાર આર.બી. ડોડિયાના અધ્યક્ષસ્થાને … Read More

Porbandar: નામચીન ગેંગસ્ટર ભીમા દુલા સહિત 4 લોકોની ધરપકડ, રૂ. 91 લાખની રોકડ સહિત હથિયારનો જંગી જથ્થો જપ્ત કરાયો.

પોરબંદર LCBએ શુક્રવારે વહેલી સવારના સમયે આદિત્યાણા પાસે આવેલ બોરીચા ગામની સીમમાં ગુપ્ત ઑપરેશન હાથ ધરીને નામચીન ગેંગસ્ટર ભીમા દુલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ વાડીમાંથી … Read More

લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા હોબાળો કરનારાઓને કાયદાનું ભાન કરાવતી જેતપુર સિટી પોલીસ.

જેતપુર સિટી પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ જેતપુર સીટી સ્ટેશનના લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા જાહેર રોડ ઉપર ગાળા ગાળી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો … Read More

error: Content is protected !!