હળવદ ના કડિયાણા ગામે વરસાદના પગલે દીવાલ ધરાયશ થતા છ ભેસો ના મોત.
હળવદ તાલુકામાં બુધવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદ ના પગલે હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા સવાભાઈ બલુભાઈ ભરવાડ મકાનની દિવાલ ધરાશય થતા વાડા મા … Read More











