Blog

ગોંડલમાં હિટ એન્ડ રનની ઘટના : બેકાબુ કાર ચાલકે એક એક્ટિવા, બે લારીને હડફેટે લીધા: એક મહીલા ઇજાગ્રસ્ત: કાર દિવાલ સાથે અથડાઇ: કાર ચાલક નાશી છુટ્યો.

સવારે 7. 45 વાગ્યે ઘટના બની જો થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાન હાનિ સર્જાઈ હોત. રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રફતારના રાજાઓ … Read More

ગોંડલમાં સંવિધાન દિન નિમિતે ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ભાવવંદના કરાઇ.

સંવિધાન દિવસ નિમિતે બંધારણ નાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને આગેવાનો દ્વારા પુષ્પાજંલી સાથે ભાવ વંદના કરાઇ હતી. નગર પાલીકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી,કારોબારી અધ્યક્ષ ક્રીપાલસિંહ જાડેજા, સેનિટેશન કમીટી ચેરમેન … Read More

ગોંડલ શહેરના વિકાસમાં બાંધકામ શાખા દ્વારા વધુ એક પીછુ ઉમેરાયું.

ભાજપ દ્વારા ગોંડલ શહેરમાં કૂદકે અને ભૂસકે વિકાસની હારમાળા ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમા બ્લોક નાખવાની કામગીરી કરવાની હોય બે કરોડથી પણ વધુ રૂપિયાનુ પેવર બ્લોકનુ પીર ની આંબલી પાસે ખાત્ … Read More

ગોંડલ પાસે હાઈવે પર રાત્રીના દારૂ ભરેલી કાર સાથે ૩ શખ્સો ઝડપાયા.

૩૬૩ બોટલ દારૂ અને કાર સહિત રૂ. ૨.૦૪ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યોઃ મધ્યપ્રદેશથી માલ લઇ જુનાગઢ તરફ જતા હતાંઃ આગાઉ ત્રણ ખેપ લગાવી હતી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે … Read More

ગોંડલના ગોડાઉનમાંથી ૧૫.૮૦ લાખનો દારૂ ઝડપાયો : બેની ધરપકડ.

ભાડાના ગોડાઉનમાં વિદેશી દારૂના કટિંગ વખતે એલસીબી ત્રાટકી ૨૭૭૨ બોટલ દારૂ કબજે બોલેરો ચાલક સહિત ત્રણ આરોપીની શોધખોળ ગોંડલ ગોંડલના ભોજપરા ગામે નામી ગોડાઉનમાં વિદેશી દારૂના કટિંગ રસમયે રાજકોટ એલસબીની … Read More

ગોંડલ માં સગીરાએ ગળાફાંસો ખાઈ કરી : સગીરા  ભણતર ને બદલે મોબાઇલ માં વધુ સમય આપતી હોય માતા પિતાએ ઠપકો આપતા લાગી આવતા પગલુ ભર્યુ.

આજકાલ નાના બાળકો થી લઇ ટીનેજર્સ ને મોબાઇલ ની જાણે લત લાગી છે.જેને કારણે યુવાપેઢી તેનો કિંમતી સમય પણ વેડફી રહી છે.મોબાઇલ એડીટ બનેલા સંતાનો ને તેના માબાપ સમજાવવા કોશિશ … Read More

સાધુનાં સ્વાંગ માં લોકોને સંમોહીત કરી ઠગતી ટોળકી ને ઝડપી લેતી એલસીબી:બે શખ્સો ની ધરપકડ: દિવાળી પર્વ માં ગોંડલ નાં મોવિયા માં ખેડુત ને સંમોહીત કરી ત્રણ તોલાની ચેન પડાવી લીધી હતી:ગોંડલ પંથક માં સાધુઓ ની ટોળીનો ખૌફ ફેલાયો હતો.

ગોંડલ પંથક માં સાધુઓ ની ટોળકી દ્વારા લોકોને સંમોહીત કરી કે ચહેરા પર સ્પ્રે છાંટી લુંટી લેતા હોવાની છેલ્લા એક મહીના થી ચાલી રહેલી  ચર્ચાઓ થી લોકો ભયભીત બન્યા બન્યા … Read More

ગોંડલ નગરપાલીકા માં વિવિધ કમીટીઓ નાં ચેરમેન નિમાયા.

વોટરવર્કસ કમીટી માં શૈલેષભાઈ રોકડ યથાવત:બાંધકામ કમીટી માં જગદીશભાઈ રામાણી:સેનીટેશન માં રમેશભાઈ સોંદરવા:મહીલા કોલેજ માં અર્પણાબેન આચાર્ય:બાલાશ્રમ માં અનિતાબેન રાજ્પગુરુ પથાવત: ગોંડલ નગરપાલિકા માં વિવિધ  શાખાઓ માટે ભાજપ મોવડીઓ દ્વારા … Read More

ઝાંસી મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં ભીષણ આગ, 10 બાળકોના મોત, 40નું રેસ્ક્યું.

ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં સિલિન્ડર વિસ્ફોટના કારણે ભીષણ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આગ ચિલ્ડ્રન વોર્ડ (NICU)માં લાગી હતી, જ્યાં ઘણા બાળકોને સારવાર માટે દાખલ કરવામાં … Read More

ગોંડલ માં ધારાસભ્ય નાં આંગણે યોજાયો અલૌકિક તુલશીવિવાહ: મુખ્યમંત્રી,સાંસદ,ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા:વાછરા થી આવેલી જાન નાં સામૈયા થયા:રાત્રે લોકડાયરા એ રંગત જમાવી.

ગોંડલ નાં ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ દ્વારા કરાયેલાં તુલશીવિવાહ નાં માંગલિક આયોજન માં હજારો લોકો ઉમટ્યાં હતા.સાંજે ચાર કલાકે વાછરા ગામ થી શાલીગ્રામ ભગવાન ની જાન કોલેજચોક માં આવી પંહોચતા … Read More

error: Content is protected !!