ઇનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા બાળકો માટે ઘોડીયા સમાજવાડીઓમાં અર્પણ કરવામાં આવ્યા..
હળવદમાં યોજાતા લગ્ન, વાસ્તુ, રાંદલ,જાન, જનોઈ કે અન્ય પ્રસંગે તેમજ અશુભ પ્રસંગે બહારગામથી આવતા મહેમાન નો મોટા ભાગે ઉતારો સમાજવાડી, ભોજનશાળા કે સગવડતા મુજબ યજમાનો આપતા હોય છે.જે પ્રસંગમાં હાજરી … Read More











