Blog

ગોંડલ શહેર-તાલુકામાં કોરોના નો કહેર: પ્રથમ વખત ૨૩ પોઝિટિવ કેસ નોંધાયા.

ગોંડલ શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને લઈને તંત્ર ઊંધા માથે થયું છે ત્યારે સરકારશ્રી ની અનલોક ૩ની ગાઈડ લાઈન નું પુરતું પાલન નથતું હોવાથી કોરોના પોઝિટિવ ની … Read More

હળવદ મા વધુ ૧ કેસ કોરોના પોઝિટિવ કેસ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૪૬ પર પહોંચી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે  હળવદ ની બ્રાહ્મણને ભોજન શાળા પાસે  રહેતા ૨૦ વર્ષ ના નમ્રતાબેન પ્રકાશભાઈ મેંઢા ને કોરોના … Read More

વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી- શરદીમાં ‘ડબલ મહામારી’ સહન કરવા તૈયાર રહે દુનિયા

વૈજ્ઞાનિકોએ આવનારી શરદીમાં ડબલ મહામારી જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડમાં પણ તેની વાપસી થઇ છે. તેવામાં વૈજ્ઞાનિકો આવનારી શરદીમાં ડબલ મહામારી … Read More

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જાહેર નોટિસ બોર્ડ લગાડવામાં આવ્યું.

જાહેર સૂચના કે અગત્યના સમાચાર તેમજ બેસણા, ઉઠમણા ની વિગતોવગેરે પબ્લિકને વાંચવામાં તેમજ આવતા જતા લોકો સુધી સમાચાર પહોંચાડવામાં સરળતા રહે એવા હેતુથી રોટરી દ્વારા નોટીસબોર્ડ લગાવવામાં આવ્યું છે. શહેરમાં … Read More

સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું.

સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાનું મંદિર લોકડાઉન ને કારણે દિવસો સુધી બંધ રહેલ.શ્રી રામદૂત હનુમાનજી દાદાની મુર્તિ લાઠી તાલુકાના ભૂરખીયા ગામે સંવત ૧૬૪૨મા ચૈત્ર સુદ પુનમની રાત્રે ૧૨ વાગે સ્વયં … Read More

હળવદના વેગડવાવ ગામના યુવાનને ત્રણ શખ્શો ઓ પેટ્રોલ છાંટી સળગાવી દેનાર ત્રણ સગાભાઈઓને પોલીસે એ દબોચી લીધા.

હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરની રૂમમાં ગત તારીખ ૧૪-૮ ના રોજ રાત્રીના ૨ વાગ્યા ના સુમારે વિક્રમ પીપળીયા સુતો હતો ત્યારે કુટુંબની ત્રણભાઈઓ રૂમની બારી માથી પેટ્રોલ કેરોસીન … Read More

મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ.

ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક વર્ષથી ક્રિકેટથી દૂર રહેલા ભારતના દિગ્ગજ વિકેટકીપર અને બેટ્સમેન એમએસ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આર્મી અંદાજમાં … Read More

ગોંડલ તાલુકાનાં રીબડા માં અનિરુદ્ધ સિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડો.

રીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડોરીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડોરીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડોજુગારીઓને એક સ્થળેથી કલબ પર લઇ આવવા ફોરચ્યુનર કારનો ઉપયોગ કરાતો હતો … Read More

દેવળિયા હાઈવે રોડ પર ગોવંશ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર સામે પોલીસફરિયાદ હુમલો કરનાર શખ્સ દેવળીયા ગામનો હોવા નુ બહાર આવ્યું.

હળવદ તાલુકામાં છેલ્લા૧ વર્ષમાં બુટવડા  .રાયસંગપર   વેગડવાવ સહિતના ગામોમાં ગૌવંશ પર તિક્ષ્ણ હથિયાર અને એસિડ  ફેફી ગંભીર ઈજા  ૬૦ જેટલા  ગૌવંશ પર બન્યા છે હજુ સુધી કોઈ પણ શખ્સો સામે … Read More

પ્રેમ સંબંધ ‌મામલે કુટુંબી ભાઈઓ દ્વારા જ નિર્મમ હત્યા હળવદ ના વેગડવાવ ગામે ૨૨ વર્ષીય યુવાન ને પેટ્રોલ છાંટી સળગાવી દેવાયો…

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં એ ગુરુવારે રાત્રે  વેગડવાવ ગામનો ૨૨ વર્ષના વિક્રમભાઈ હરિભાઈ કોળી સુતો હતો ત્યારે  તેમના કુટુંબીજ ત્રણભાઈઓપ્રેમ સંબંધના કારણે હનુમાનજીના મંદિરે ના … Read More

error: Content is protected !!