વરસાદના પગલે દીઘડીયા ગામે મકાનની દિવાલ ધરાશય થતા જાનહાની ટળી.
હળવદ તાલુકામાં રવિવારે વહેલી સવારથી મુશળધાર વરસાદ પડતા ત્રણ, ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય. વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેણાંક મકાનદીવાલપડીજવાની ઘટના … Read More











