Blog

પૂર્વ પીએમ ડો. મનમોહનસિંહ નથી રહ્યા, કેન્દ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ્દ કર્યા.

પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે શુક્રવારે તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. સરકારે 7 દિવસનો રાજ્ય … Read More

કોટડાસાંગાણીના બુટલેગરે મંગાવેલો ૧૨.૪૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે: થર્ટીફર્સ્ટ માટે દારૂ મગાવ્યાનું ખુલ્યું :૩૧ લાખનો મુદ્દામાલ કબજે.

૩૧ ડિસેમ્બર નજીકના દિવસોમાં હોય બુટલેગરો દ્વારા શરાબના શોખીન બંધાણીઓને શરાબ પુરો પાડવા નિતનવા કિમીયાઓ અને પોલીસને અંધારામાં રાખી દારૂની ખેપો મારવા મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના … Read More

ગોંડલ ખાતે યોજાયેલ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો ૩૭૨ દિવ્યાંગોને મળ્યો લાભ: ૧૧૦ લાભાર્થી દિવ્યાંગોને રૂા. ૨૨ લાખથી વધુના ૧૯૫ સાધનો થશે એનાયત.

રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત વિભાગોના સહયોગથી તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે તાલુકા કક્ષાએ જ ખાસ સાધન … Read More

ધારાસભ્યના પ્રતિનિધિ અને વિધાનસભા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ)ના હસ્તે ખાતમુહૂર્ત.

  ગોંડલ નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન,બાંધકામ ચેરમેને અમૃત યોજના અતગૅત હેઠળ વિવિધ કામોના ખાતમુહૂર્ત કર્યા રૂ.૫૩ કરોડના ખર્ચે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત સમગ્ર … Read More

ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો: જેતપુરના પાંચ સહિત ૧૭ શખ્સો ઝડપાયા.

ગોંડલનો જાવેદ નાગાણી નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતો ’તો: પોલીસે રોકડ અને ૧૫ મોબાઈલ મળી કુલ રૂા.૧.૬૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો … Read More

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી: ગોંડલમાંથી વેંચાણ કરતો વેપારી ઝડપાયો.

રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ગોંડલના જે.કે. ચોકમાં દરોડો પાડી ખોડિયાર સીઝન સ્ટોરમાંથી ૬૧ ફિરકા કબ્જે કર્યા ઉત્તરાયણ પૂર્વે ગળા કાપતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી ગઈ છે અને વેંચાવા પણ … Read More

ગોંડલ માં કુતરાઓ નો આતંક:બે દિવસ માં ૫૭ વ્યક્તિઓ ભોગ બની:સરકારી હોસ્પિટલ માં રસી નો સ્ટોક ખલાસ હોય દર્દીઓ ને રાજકોટ રીફર કરાઇ રહ્યાં છે.

ગુન્હાખોરી માટે ગોંડલ પહેલાથી બદનામ છે.હવે શેરી ગલી કે રાજમાર્ગોપર રખડતા કુતરાઓ આતંક મચાવી રહ્યા હોય ગોંડલ ચર્ચા માં છે.છેલ્લા બે દિવસ માં ૫૭ લોકોને કુતરાઓ કરડી ગયાની ઘટનાઓ બનીછે.બાજી … Read More

ગોંડલમાં SMC બ્રાન્ચના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી : ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપી પાડ્યા.

ગઈ કાલે ગોંડલમાં SMC બ્રાન્ચના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી છે અને ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. રાજકોટ … Read More

ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની કરાઈ બદલી.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ગુજરાતમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વિભાગમાં ફરી એક વખત … Read More

ગુજરાતમાં PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજયની વધુ ૫ હોસ્પિટલ અને ૨ ડોક્ટર સસ્પેન્ડ.

હોસ્પિટલને કુલ રૂ. ૧૫,૧૬,૩૫૦નો દંડ ફટકારાયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હૉસ્પિટલ્સ અને ડૉક્ટર્સ … Read More

error: Content is protected !!