ગુજરાત સરકારે જાહેર કરી અનલોક-4ની ગાઇડલાઇન: દુકાનોને 24 કલાક છૂટ, ફેરિયાઓ પર નિયંત્રણ નહીં, બાગ-બગીચા ખુલ્લા…
રાજ્ય સરકારે અનલોક-૪ ની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક … Read More











