Gondal-Rajkot-ગોંડલ સીટી પોલીસ નો સપાટો: ગોંડલ પોલીસ એક્સન મોડમાં ગોંડલમાં ૩.૪ર લાખનો દારૂનો જથ્થો પકડાયો સીટી પી.આઇ. એસ.એમ. જાડેજાની ટીમે ૭૯ર બોટલ દારૂ સાથે હસન કટારીયાને ઝડપી લીધો.
ગોંડલમાં ૩.૪ર લાખનો દારૂનો જથ્થો પકડાયો ગોંડલની સીટી પોલીસે વોરા કોટડા રોડ ઉપર આવેલ આવાસના કવાર્ટસમાંથી ૩.૪ર લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો. ગોંડલમાં વોરા કોટડા રોડ ઉપર આવેલ આવાસ કવાર્ટરની … Read More











