Blog

સેવા પરમો ધર્મ ની વ્યાખ્યાને સાચા અર્થમાં સાર્થક કરતા રાજેન્દ્રસિંહ રાણાને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

સેવા પરમો ધર્મ ની વ્યાખ્યાને સાચા અર્થમાં સાર્થક કરતા રાજેન્દ્રસિંહ રાણાને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આખું વર્ષ વિવિધ ક્ષેત્રમાં અને વિવિધ પ્રકારની લોક ઉપયોગી અને સમાજ ઉપયોગી અખંડ, અવિરત,નિસ્વાર્થ સેવા … Read More

બંધમાંથી છોડાયેલું એક ક્યૂસેક પાણી ખરેખર કેટલું હોય? આવો જાણીએ.

ચારેબાજુ ભારે વરસાદ પડી રહ્યો છે એટલે અખબારોમાં સમાચાર આવશે કે ફલાણા ડેમના દરવાજા ખોલવા પડયા એમાંથી આટલા ક્યુસેક પાણી છોડાયું. ત્યારે વિચાર આવે કે પાણી જેવા પ્રવાહી માટે તો … Read More

વિદેશી દારૂ સહિત રૂ. ૬.૮૨ લાખનો મુદામાલ ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસ.

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટાફ ઓફિસે હાજર હોય, તે દરમ્યાન બાતમી મળેલ કે શહેરના દોલતપરા ખાતે રહેતો રવી હમીરભાઈ ભારાઈ નામના શખ્સે જુનાગઢ સાબલપુર જી.આઈ.ડી.સી.માં ભાવિન એસસ્ટેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં … Read More

Gondal-ગોંડલ તાલુકાના ગોમટા ચેક પોસ્ટ થી સ્વીફટ કાર માંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો.

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના મૂજબ ગોંડલ Dysp પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોસ્ટે ના પો.સબ.ઇન્સ એમ.જે.પરમાર તથા નગોડલ તાલુકા પો.સ્ટાફ ના માણસો પોસ્ટે વિસ્તાર મા પેટ્રોલીંગ … Read More

સોમનાથ જિલ્લામાં વધુ 3ાાથી 7 ઈંચ વરસાદ: હિરણ, કપીલા, સરસ્વતી, દેવકા, શીંગોડા, સહિતની નદીઓમાં પુર.

ગીર સોમનાથ જીલ્લામાં આજે સવારે છ થી સાંજે છ દરમ્યાન વેરાવળમાં 67 મી.મી. (અઢી ઇંચ), સુત્રાપાડામાં 17પ મી.મી. (સાત ઇંચ), તાલાલામાં 74 મી.મી. (ત્રણ ઇંચ), કોડીનારમાં 79 મી.મી. (સવા ત્રણ … Read More

સૌરાષ્ટ્ર જળબંબાકાર: એકથી સાત ઈંચ વરસાદ: નદી-નાળા બે કાંઠે, ડેમ ઊભરાયા.

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદથી મોટા ભાગની નદીઓ ફરી એકવાર બે કાંઠા વહેવા લાગી છે તેમ જ ડેમ ફરી એકવાર ઊભરાયાં હતા. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના … Read More

Rajkot-Gondal..ગોંડલ ગોંડલી નદી બની ગાંડીતૂર પુરના પાણીમાં લોકો ફસાયા ન.પા.ફાયર બ્રિગેડ ટીમ દ્વારા રેસ્ક્યુ.

ગોંડલના સેતુબંધ ડેમ સાઇટ પાસે આવેલા મેલડીમાના મંદિરે તાવો કરતા ચુનારા,દેવીપૂજક સમાજના ૩૨ થી વધુ લોકો ફસાયા : વરસાદી પાણી મંદિર સુધી પહોંચ્યુ ગોંડલ : ગોંડલ પાસે આવેલા સુતેબંધ ડેમમાં … Read More

હળવદ તાલુકાનાં રાતાભેર ગ્રામ જનો‌ દ્રારા કોરોના દદીઁઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કર્યું ૫૫ બોટલ બ્લડ ની એકત્રીત કરાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાતાભેર ગામ  રખેવાળ હનુમાનજીના મંદિર ખાતે સમસ્ત રાતાભેર ગ્રામજનો દ્વારા આયોજીત કોરોનાની મહામારી સામે  દર્દીઓ લડવા કોરોના નાદર્દીઓ ને બ્લડની અતિ જરૂરિયાત હોય  તેવા સમયે બ્લડ … Read More

Halvad.હળવદ પંથક વરસાદ પડતા ખેતર વાડીઓમા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.

હળવદ શહેર અને આસપાસના ગામોમાં સોમવારે બપોરે આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું આકાશ વરસાદી પાણીથી ઘેરાયેલા હતા ત્યારે આકાશમાંથી ગાજવીજ સાથે હળવદ શહેર અને આસપાસના ગામોમાં મુશળધાર વરસાદ પડતા … Read More

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.

કોરોનાવાયરસનો રેકૉર્ડ આંકડો ભારત સહિત વિશ્વભરના 180થી વધારે દેશોમાં કોરોનાવાયરસ(Coronavirus)નો આતંક જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 2.49 કરોડથી વધારે લોકો આ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. આ વાયરસને કારણે … Read More

error: Content is protected !!