Gondal-Rajkot: ગોંડલ કોવિડ હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટ કચરો સળગાવ્યો.
ગોંડલ કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી જ બાયોમેડિકલ વેસ્ટ હોસ્પિટલની અંદર જ સળગાવીને નિકાલ કરતા ચેપ ફેલાઈ તેવી બેદરકારી દાખવવા બદલ જવાબદાર કોણ તેવા પ્રશ્ર્નો ઉઠવા પામ્યા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની … Read More











