Blog

Halvad-Morbi-મહર્ષિ ગુરુકુલ ઓનલાઇન શિક્ષણમાં પણ ફરી એક વખત ઝાલાવાડ તેમજ મચ્છુકાંઠા માં મોખરે રહ્યું.

ઓનલાઈન અભ્યાસ મેળવીને આપી ગુજકેટની પરીક્ષા અને મેળવ્યો અવ્વલ નંબર હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે સ્કૂલ-કોલેજો બંધ છે જેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ મેળવી રહ્યા છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા … Read More

Halvad-Morbi-રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જયંતિ ભાઈકવાડિયા સહિત ૨ વ્યક્તિઓ ને કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૯૨ પર પહોંચી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના  પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી … Read More

Halvad-Morbi-જિલ્લા અદ્યક્ષ તરીકે ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશ સોનગરાની વરણી.

હળવદના ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશભાઈ સોનગરાની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે સામાજિક સંગઠનો તેમજ મિત્ર વર્તુળોમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. … Read More

Dhoraji-ધોરાજીમાં કોરોના અંગે ડોર ટુ ડોર સર્વે માટે 46 ટીમોની રચના ટેસ્ટીંગ શરૂ ડેપ્યુટી કલેકટર મિયાણીની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓની બેઠક યોજાઇ.

ધોરાજીમાં કોરોનાના વધતા જતા કેસના પગલે ડેપ્યુટી કલેકટર મિયાણી સાહેબના અઘ્યક્ષ સ્થાને આરોગ્ય કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં મામલતદાર જોલાપરા, બ્લોક હેલ્થ ઓફિસર વાછાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં જેમાં શહેરમાં … Read More

ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી જુગાર ધામ ઝડપાયું , 12 ની ધરપકડ.

એલસીબીએ જુગારધામ ઝડપીને રોકડા રૂ.6.01 લાખ સહિત કુલ રૂ.26 .58 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી એલસીબીની ટીમને બાતમીના આધારે હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાંથી મસમોટું જુગારધામ ઝડપી લેવાની … Read More

Gondal-ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઇસ્કુલ નાં ગ્રાઉન્ડ ખાતે વોકિંગ જોન નું ગણેશભાઈ જાડેજા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

ગોંડલ શહેરની પ્રજા સુખાકારી માટે નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઇસ્કુલ નાં ગ્રાઉન્ડમાં અંદાજે ૪૫ લાખના ખર્ચે વોકિંગ જોન બનાવવામાં નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનારા દિવસો માં ગોંડલ શહેરમાં લોકોને વહેલી … Read More

હળવદ બસ સ્ટેન્ડ ના પટાંગણમાં વરસાદ ના પગલે ગાબડા.

હળવદ શહેર અને આસપાસના ગામોમાં થોડા દિવસ પહેલા મુશળધાર વરસાદ પડતા ઠેરઠેર  નાળા રસ્તાઓ ધોરણ થયા હોવાના બનાવ બન્યા છે ત્યારે હળવદમાં આમ તો ઘણા વર્ષોથી એસ.ટી.બસ સ્ટેશનમાં વિવિધ પ્રશ્નો … Read More

Gondal-ગોંડલ બસ સ્ટેન્ડ અને મોવિયા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

ગોંડલ સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે નંબર પ્લેટ વગરના એકટીવા મોટરસાયકલને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 7 કિંમત રૂ.2800ની મળી આવતા એક્ટિવા ચાલક અજય જયંતીભાઈ … Read More

Gondal-ગોંડલ તાલુકા નાં મોવિયા ગામે પટેલ અને ભરવાડ ને છાણ ના ખાતર બારામાં ખાટું પડતા મારા મારીમાં પટેલ યુવાન ઘાયલ.

ગોંડલ તાલુકાના મોવિયા ગામે છાણ નાં ખાતર ને લઈને પટેલ અને ભરવાડ વચ્ચે મારા મારી માં સુરેશભાઈ પરસોત્તમ ભાઈ ભાલાળા ઉં.વ.૪૦ ઘાયલ થતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. … Read More

હળવદના નવા ઘનશ્યામગઢના શિક્ષકનું રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન.

તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની યાદીમાં પસંદગી પામેલ માનસર પ્રાથમિક શાળાના શિક્ષકને મોરબી ખાતે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષના હસ્તે સન્માનિત કરાયા. હળવદ તાલુકાના નવા … Read More

error: Content is protected !!