Halvad-Morbi હળવદ દેવળીયા ગામ દેવળીયા ચોકડી નજીક પ્રાચી કોપ્લેક્ષની બાજુમાં રસ્તા પાસેથી પસાર થતા યુવાનને રોકીને તેની તલાસી લેતા તેની પાસેથી ૨૪ નંગ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો: પોલીસે ઈંગ્લીશ દારૂ અને મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧૪૬૦૦નો મુદામાલ કબજે કર્યોં.
મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ દેકાવાડીયા પી એસ આઈ . પી જી પનારા ને મળતા હળવદ પોલીસ … Read More











