Blog

Devbhumi dvarka-ગુજરાત સૌરાષ્ટ્ર અધ્યક્ષ,કોળી સેના દેવભૂમિ દ્વારકા જીલ્લા યુવા પ્રમુખ ભાઈ શ્રી દર્શનભાઈ છનુરા નો કાલે જન્મ દિવસ.

ગુજરાત સૌરાષ્ટ્ર કોળી સમાજ ના યુવા સાવજ અને સક્રિય સમાજ સેવક જેમણે ખુબ નાની ઉંમરે સમાજ ના ખુબ મોટા કાર્યો કર્યા છે જેમણે જમણા હાથે કરેલ દાન ડાબા હાથ ને … Read More

Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નિઃસહાય અને નિઃસંતાન દંપતીને કુટીર બનાવી આપવામાં આવી.

થોડાં દિવસ પહેલા જ્યારે રાત્રે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો ત્યારે એક ભાઈને આ દંપતી વરસાદથી ભીંજાતું , પલળતું અને ઠંડીનું ઠુંઠવાતું રસ્તા ઉપર નજરે ચડ્યું. તેમણે નજીક જઈને પૂછપરછ … Read More

Morbi-મોરબીમાં રાહત ભાવે નાસ નાં મશીન અને માસ્કનું વિતરણ.

મોરબી શહેર અને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનાની મહામારી વધી છે ત્યારે તેની સાકળ તોડવા માટે સોશિયલ ડીસટનસ અને મોઢા ઉપર માસ્ક પહેરવું જરૂરી … Read More

Jasdan-Rajkot આજ રોજ જસદણ સેવા સદન ખાતે સાણથલી સામુહિક આરોગ્ય કેન્દ્ર રોગી સમિતીની બેઠક યોજાઇ.

આજ તા.૨૮ ના રોજ સેવા સદન જસદણ મુકામે સાણથલી સામુહિક આરોગ્ય કેન્દૃ ની રોગી સમિતિ ની બેઠક અધ્યક્ષ શ્રી ગલશર સાહેબ ના અધય્ક્ષ સ્થાને મળેલ તેમ સાણથલી વિસ્તાર મા રહેતા … Read More

Morbi-માળિયાના હરીપર ગામે દેવ સોલ્ટ કંપની દ્વારા ૧૦૦૦ માસ્કનું વિતરણ કરાયું.

કોરોના મહામારીના સમયમાં ગ્રામજનોને જાગૃત કરવા અને સુરક્ષિત રાખવાના હેતુથી દેવ સોલ્ટ કંપની દ્વારા હરીપર ગામમા એક હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. માળીયા નજીક આવેલ દેવ સોલ્ટ પ્રા. લી. … Read More

Morbi-“આપ” ના ચાલો ગાંવ કી ઓર અભિયાન વેગવંતુ બની રહ્યુ છે.

આમ આદમી પાર્ટીના “ચલો ગાવ કી ઓર” અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી મોરબી હોદેદારો દ્વારા મોરબી જિલ્લાના સોખડા, બહાદુરગઢ તથા રામરાજનગર, નીચી માડંલ ખરેડા અને જીકીયારી ગામની મુલાકાતે લીધેલ. ગામના … Read More

Morbi-મોરબીના રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

મોરબીના રાજપર ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દેવજીભાઈ ખીમજીભાઈ સનારીયા, મનજીભાઈ દેવજીભાઈ વરસડા, ભુપતભાઈ જાદવજીભાઈ દેત્રોજા અને ભુપતભાઈ ભવાનભાઈ બોહ્કીયા રહે. બધા રાજપર … Read More

Morbi-Bandhunagar. મોરબીના બંધુનગર નજીક ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત.

મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીકથી પસાર થતા મોપેડને ટ્રકચાલકે ઠોકર મારતા મોપેડસવાર પતિ-પત્ની બન્ને ફંગોળાઈ ગયા હતા અને પડી ગયા હતા ત્યારે પાછળ બેસેલ પત્ની પડી ગયા બાદ તેની પર … Read More

Maliya Miyana-Mirbi માળિયા મી નાં વેણાસરમાં જીંગા મચ્છી મામલે બોલેલી બઘડાટીમાં તલવાર-ધારિયા ઉડ્યા: સામસામી નોંધાઇ ફરિયાદ.

માળિપટ મી. તાલુકાના વેણાસર ગામની સીમમાં જીંગા મચ્છી મારવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જે બનાવ અંગે માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ … Read More

Upleta-Rajkot ઉપલેટામાં વોલીશન ફાઉન્ડેશન દ્વારા બુધવારે તા. 30 ના રોજ સ્ટીમ મશીનનું કરાશે વિતરણ.

ઉપલેેટામાં લોકપ્રિય સામાજિક સંસ્થા એવી વોલીશન ફાઉન્ડેશન દ્વારા ઉપલેટા શહેરમાં તા. ૩૦/૦૯/૨૦૨૦ ને બુઘવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યા થી શહેરના બાપુના બાવલા ચોક ખાતે સામાન્ય લોકોને પરવળે તેવી સાવ નજીવી … Read More

error: Content is protected !!