Halvad-Morbi હળવદ માર્કેટિંગયાર્ડમા ૪ લાખ રૂપિયા ની ચોરી ૩ શખ્સોઓ શંકાસ્પદ હાલતમાં સી સી ટીવી કેમેરા કેદ થતા પોલીસે શોધખોળ હાથ ધરી.
હળવદ માર્કેટિંગ યાર્ડ ગુરુવારે બપોરે ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા જ્યારે માર્કેટીંગ યાર્ડના ઓફિસની બાજુમાં જ ખેડૂતોને ભારે ભીડ જામી હતી … Read More











