Gondal-Rajkot કોરોનાની મહામારીને લઈને કર્મકાંડી બ્રહ્મણ્યું કરતા પંડિતો ની હાલત કફોડી.. આત્મનિર્ભર બનાવ માટે બટેટા ની રેંકડી ચાલુ કરી.
વિશ્વ ભરમાં કોરોના વાયરસ ને કારણે આર્થિક મંદી નો સામનો સૌવ કોઈ કરી રહ્યા છે ત્યારે હાલ ધંધા રોજગાર માં તેમજ બ્રહ્મણીયું કરતા પંડિતો ને આર્થિક સ્થિતિ નો સામનો કરી … Read More











