Halvad-Morbi શક્તિનગર ગામે 11 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોઓ ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયા.
હળવદ માળીયા કચ્છ હાઈવે પર પર અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના શક્તિનગર ગામેથી ઇંગ્લિશ દારૂ ભરેલી આઇસર … Read More











