Halvad-Morbi હળવદ પંથકમાં વ્યાજ વટાવ નો અજગરી ભરડો અનેક પરીવારો બરબાદ.
હળવદમાં વ્યાજના વિષચક્રમાં ડુબતુ યુવાધન ફાઇનાન્સના ઓઠા હેઠળ વ્યાજ વટાવનો ધીકતો ધંધો હળવદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના સકંજામાં સપડાયો છે ફાઇનાન્સના હેઠળ વ્યાજ વટાવના ધંધો બેફામ ચાલી રહ્યો છે … Read More











