Blog

Ahmedabad-કોરોનાની વિલનગીરી સામે હિરો નરેશ કનોડીયા હાર્યા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું આજે સવારે નિધનઃ બે દિવસ પૂર્વે જ મોટાભાઇનું થયું હતું અવસાનઃ બે દિવસમાં ‘મહેશ-નરેશ’ બંધુ બેલડીની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ-ચાહકો શોકમાં: નરેશ કનોડિયા ૭૭ વર્ષના હતાં: ૧૨૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું.

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો ગુજરાતવાસીઓના હૃદય ઉપર બિરાજમાન એવા લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયા આજે કોરોના સામેનો જંગ હારી ગયા છે. તેમની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં … Read More

Gondal-Rajkot ગોંડલ માં સુન્ની મુસ્લિમ યંગ કમીટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:બ્લડ ડોનેટ કેમ્પમાં ૨૦૫ બોટલ રક્ત દાન થયું.

ગોંડલમાં સુન્ની મુસ્લિમ યંગ કમીટી તથા સુન્ની મુસ્લિમ શહિદે કરબલા કમિટી નાં સયુંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ગત તા.૨૫ના રોજ ઘાંચી જમાત ખાના ખાતે કરવામાં આવેલ હતું.જેમાં મોટી … Read More

Halvad-Morbi હળવદના સરા રોડ પર આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ માલ સામાન રોડ પર ગોઠવતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે

હળવદ સરા ના નાકે થી  આંબેડકર કોમ્પ્લેક્સ સુધી સામેનો નો  રોડ વચ્ચેનો રોડ ટ્રાફિક સમસ્યાથી દિવસે દિવસે વધતી જાય છે હાલ તહેવારોમાં લોકો ઓ ખરીદી કરવા આવતા હોય છે   ત્યારે … Read More

Gondal-Rajkot શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા વિજયાદશમી નિમિત્તે સાદગી પૂર્ણ શસ્ત્ર પૂજન.

ગોંડલ શહેરમાં દશેરાના પાવન દિવસે આજરોજ તારીખ ૨૫.૧૦.૨૦૨૦ શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા રાજપૂત સમાજ ભવન, લાલપુલ પાસે, ગોંડલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે શુભમુહૂર્ત શાસ્ત્રો વિધિ … Read More

Halvad-Morbi દિધડિયા ગામે વાડી વિસ્તારમાંથી ૧૭વષૅની યુવતીને ભગાડી જતાં સગીર વયની યુવતીનામાતાએ ફરિયાદ નોંધાવી.

હળવદ પંથકમાં સગીર વયની  યુવતીને ભગાડી જવાના બનાવમાં  દિવસે  દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ બે દિવસ પહેલા  દિધડીયા ગામ ની વાડી વિસ્તારમાં રહેતી ૧૭વર્ષની સગીર વયની … Read More

Bhavnagar ભાવનગર શહેરમાં ક્ષત્રિય યુવા સંગઠન હોદેદારો દ્વારા રાજપંથ પાર્ટી પ્લોટમાં ક્ષત્રિય ધર્મની ગૌરવશાળી પરંપરાગત દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

કાળીયાબીડ સીદસર ક્ષત્રિય યુવા સંગઠન ના પ્રમુખશ્રી લખધીરસિંહ જાડેજા અને સંગઠન હોદેદારો દ્વારા તારીખ ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવાર ના રોડ રાજપથ પાર્ટી પ્લૉટ માં ક્ષત્રિય ધર્મ ની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી … Read More

Jasdan-Rajkot જસદણ સરકારી હોસ્પિટલ ના મુખ્ય પટાંગણમાં જસદણના રાજવી પરિવારના નામદાર દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબ ના યજમાન પદે “ગાયત્રી યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું.

કોરોના મહામારીની શરૂઆતના પ્રથમ દિવસથી જ નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણના આયોજન હેઠળ જસદણ શહેર તેમજ પંથકને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવાના શુભ આશયથી શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞની જયોત આજના દિવસે પણ … Read More

Upleta-Rajkot ઉપલેટામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા વિજયા દશમીના પાવન પર્વ નિમિતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય અને આજના દિવસે એવું પણ કહેવાય છે કે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે સમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતારી અને … Read More

Halvad-Morbi હળવદ પોલીસ સ્ટેશનમા વિજયાદશમી નિમિત્તે હથિયારો નું શસ્ત્ર પૂજન કરાયુ.

હળવદમાં દર વર્ષ ની માફક આ વર્ષે  વિજયા દશમી નિમિત્તે  હળવદ પોલીસ  સ્ટેશનના અધિકારીઓની પોલીસ સ્ટાફ દ્વારા હથિયારોને શસ્ત્ર પૂજન કરી પૂજન વિધિ કરી ને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી … Read More

Jasdan-Rajkot ડોલરના બદલે કોરા કાગળો પધરાવી દેનાર બે આરોપીને જસદણ પોલીસે ઝડપી લીધા.

ગોંડલના વ્યક્તિ પાસેથી 100 ના 50 ડોલર આપવાના બદલે રૂ.1 ના ડોલરની 2 નોટ આપી બીજા ડોલરની સાઈઝના કોરા કાગળો પધરાવી રૂ.1,20,000 પડાવી લીધા. ડોલર લેવા માટે ફરીયાદીને ચોટીલા બોલાવી … Read More

error: Content is protected !!