Halvad-Morbi કવાડીયા ગામના પાટિયા પાસે ટ્રાવેલ્સ ચાલકે એ અજાણ્યા પૌઢ ને હડફેટે લેતાં પ્રૌઢ નુ ઘટનાસ્થળે મોત.
હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અવારનવાર વાહનચાલકોઓ બેફામ વાહન ચલાવી અકસ્માત ના બનાવો બનતા હોય છે ત્યારે રવિવારે હળવદના કવાડીયા ગામ ના પાટીયા પાસે ધાંગધ્રા તરફથી આવતી પૂર ઝડપે … Read More











