Blog

Salangpur-Botad સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના ૮ કિલો સોનાના વાઘા તૈયાર કરતા લાગ્યો ૧ વર્ષ જેટલો સમય, જાણો કેવી છે વિશેષતાઓ ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી ૧૦૦ જેટલા સોનીએ કામ કર્યું છે.

ગુજરાત રાજ્યના બોટાદ જીલ્લાના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રત્યે વિશ્વના લાખો કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ બાદ કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં … Read More

Bhavnagar-ભાવનગર શહેરમાં યુવા સેના દ્વારા 9000 માસ્ક નું ફ્રી માં વિતરણ કરવામાં આવ્યુ.

આજ રોજ 14/11/2020 નાં દિવાળી નાં શુંભ દિવસે યુવા સેના ભાવનગર શહેર દ્વારા 9000 માસ્ક ફ્રી માં વિતરણ કરવામાં આવ્યું તેમાં ભાવનગર માં ગરીબ વસતા પરિવારો ને માસ્ક વિતરણ કરવામાં … Read More

Halvad-Morbi હળવદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી શહેરની જનતાને સુરક્ષીત સલામતી રાખવા માટે સુચનો કર્યા.

હળવદ પી આઈ પી એ દેકાવાડીયા ના માર્ગદર્શન નીચે હળવદ પી.એસ.આઈ પી.જી. પનારા તથા સ્ટાફના જવાનો દ્વારા દ્વારા શહેર ના વિવિધવિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત હળવદ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં … Read More

Jetpur-Rajkot જેતપુર પશ્ચિમ બંગાળનો એક પરિણીત મુસ્લિમ યુવાન હિન્દુ કિશોરીનું અપહરણ કરીને જેતપુર લાવ્યો હોવાની માહિતીને આધારે ત્યાંની પોલીસ અહીં આવી બંનેને શોધી કાઢતા કિશોરી અપહરણ સમયે આરોપીને ઓળખતી પણ ન હોવાનું બહાર આવતા આખો મામલો આખો મામલો લવજેહાદનો નીકળ્યો હતો.

  પશ્ચિમ બંગાળ એટલે લવજેહાદનું એપીસેન્ટર કહેવાય છે. અહીં વિધર્મીઓ દ્વારા હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કરીને લઈ જઈ તેણીને કુટણખાનામાં … Read More

Halvad-Morbi હળવદ હાઈવે રોડ પર એસ.ટી.બસ ટ્રેલર પાછળ ઘુસી જતાં ડ્રાઈવર સહિત મુસાફરો નો આબાદ બચાવ.

હળવદ માળીયા કચ્છ  હાઇવે ‌રોડ પર  અવાર-નવાર  વાહન ચાલકો દ્વારા ‌બેફામ વાહનો  ચલાવી અકસ્માત ના  બનાવ  ભુતકાળમાં  બન્યા છે ત્યારે આવો જ એક બનાવ ગુરુવારે રાત્રે  હળવદ હાઈવે રોડ હરી … Read More

Upleta-Rajkot ઉપલેટામાં થયેલ બે ચોરીના ભેદને ઉકેલી આરોપીને ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

તહેવારના સમયે બહારના રાજ્યોમાંથી ગુજરાતમાં ચોરી કરવા આવતા બે ઇસમોને ચોરી કરેલ મુદ્દામાલ સાથે રાજકોટ જિલ્લા ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડેલ.રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ … Read More

Halvad-Morbi હળવદ ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય નો સત્કાર સમારંભ યોજાયો.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અત્યારથી જ કામે લાગી જવા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાએ કરી હાકલ રાજયની આઠ બેઠકોની પેટા ચૂંટણીની સાથે મોરબી-માળીયાની બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે … Read More

Vinchhiya-jasdan વિંછીયાના થોરીયાળી ગામના આધેડનું બે શખ્સોએ અપહરણ કરી ઓરી ગામે લઈ જઈ હાથ ભાંગી નાંખ્યો.

વિંછીયાના થોરીયાળી ગામે રહેતાં ભરતભાઈ કાનજીભાઈ રાજપરા(ઉ.વ.45) નામના આધેડ સાંજે ઘરે હતાં. ત્યારે બે શખ્સે ઘરે આવી ભરતભાઈ તમારું બસ સ્ટેશને કામ છે એટલે આવો તો ભેગા કહી બાઈકમાં વચ્ચે … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા નાં ધોરાજીમાં સ્ટેશન રોડ પર તોતીંગ વૃક્ષ ધરાશયી લોકોમાં નાસભાગ શહેરમાં નમી ગયેલા વૃક્ષોને હટાવવામાં તંત્રની લાપરવાહી.

ધોરાજી શહેરના સ્ટેશન રોડ પર વહેલી સવારના તોતીંગ વૃક્ષ ધરાશયી બનેલ હતું જેના પગલે રોડની બન્ને સાઈડ બ્લોક થવા પામી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન … Read More

Halvad-Morbi હળવદ તાલુકાના સાપકડા ગામના એલઆરડી જવાને કોઈ અગમ્ય કારણોસર કપાળે રિવોલ્વર ધરબી આત્મહત્યા કરી ને મોત ને વ્હાલું કર્યું.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ ના વતની મોરબી હેડ ક્વાર્ટર માં એલ.આર. ડી પોલિસ કોન્સ્ટેબલ ફરજ બજાવતા હતા તેવો કોઈ અગમ્ય કારણોસર પોતાની પાસે રહેલ સરકારી ચુંટણી ફરજ મા … Read More

error: Content is protected !!