Morbi-માંન.મંત્રીશ્રી કુંવરજીભાઈબાવળીયા સાહેબના હસ્તે ફ્લેગ ઓફ આપીને મોરબી ખાતે ત્રીજા તબક્કામાં મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ.
ટંકારા ના સજ્જનપર અને મોરબી ના રંગપર ખાતે મોબાઈલ પશુ દવાખાનાની ફાળવણી. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિઃશૂલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભઆશયથી મોબાઈલ પશુ … Read More











