Morbi-મોરબી જિલ્લા ભાજપના નવા મહામંત્રી અને મંત્રીની વરણી થતા હળવદમાં ઢોલ નગારા વગાડી વધામણા કર્યા
મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વાર પ્રદેશ ભાજપ પ્રમુખના માગૅદશૅન હેઠળ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ પટેલ દ્વારા મોરબી જીલ્લાનું સંગઠન માળખું મજબૂત કરવા માટે મોરબી જિલ્લાન ભાજપ મહામંત્રી, મંત્રી, … Read More











