ચીનમાં ફેલાઇ રહેલા HMPV વાયરસનો ભારતમાં મળ્યો પ્રથમ કેસ, 8 મહિનાની બાળકી સંક્રમિત.
વિશ્વભરમાં કોવિડ-19 મહામારી બાદ HMPV નામના વાયરસનો ચીનમાં કહેર જોવા મળી રહ્યો છે. હવે ભારતમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. બેંગલુરૂમાં આ વાયરસના એક બાળકીમાં લક્ષણ જોવા મળ્યા … Read More











