Blog

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ કર્મચારી સામે ભૂતપૂર્વ કર્મચારીએ કરેલ બળાત્કારના કેસમાં આરોપીને 10 વર્ષની સજા.

ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે સાહેબ સમક્ષ આ કેસ ચાલે લો.બનાવની વિગત એવી હતી કે ભોગ બનનાર આરોપી સાથે બેંકમાં નોકરી કરતા હતા. … Read More

કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન, પુત્ર ચિરાગે કરી પુષ્ટી: રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબિયત લથડી હતી.

કેન્દ્રી મંત્રી રામ વિલાસ પાસવાનનું નિધન થયું છે. આ સમાચાર અત્યારે જ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ છે, શરૂઆતમાં તેઓ રૂટિન ચેકઅપ … Read More

શીલ્લોંગ, મેઘાલય ના અધ્યાપકો ને ઓનલાઇન શિક્ષણ અંગે ભાવનગર યુનિ ના વિનયન વિદ્યાશાખા ના ડીન અને અંગ્રેજી ભવન ના અધ્યક્ષ ડૉ. દિલીપ બારડ દ્વારા પ્રશિક્ષણ.

કોરોના મહામારી ની વિકટ પરિસ્થિતિ માં ભારત ભર ના રાજ્યો ના શિક્ષકો ઓનલાઇન શિક્ષણ અંગે પ્રશિક્ષણ લઈ રહ્યા છે. બધાંજ શિક્ષકો માં ચિંતા પ્રવર્તે છે કે ‘રીમોટ ઓનલાઇન શિક્ષણ’ ને … Read More

Halvad-Morbi હળવદ માંથી ૧૧ વર્ષનું બાળક ગુમ: આજે બે દિવસ થાય કોઈ જ પતો નહીં:પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ બાળક ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી.

હળવદના મોરબી ચોકડી પર આવેલ એક કારખાનામાં રહેતા પ્રજાપતિ પરિવારનો ૧૧ વર્ષનો દીકરો ગઈકાલે બપોરે ગુમ થતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ સાંજ સુધી આ બાળક મળી … Read More

Upleta-Rajkot ઉપલેટા શહેરમાં કડવા પટેલ સમાજ ખાતે કોમ્યુનિટી આઈશોલેશન સેન્ટર શરૂ કરવામાં આવેલું છે જેમાં કડવા પટેલ સમાજના લોકો લઈ રહ્યા છે લાભ.

દેશ અને દુનિયામાં જે રીતે કોરોનાવાયરસ અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે સાથે સાથે અનેક લોકોને પોતાની ઝપેટમાં પણ મળી રહ્યો છે. કોરોનાની સારવાર લેવા માટે તકલીફ ન પડે તે … Read More

Jasdan-Rajkot જસદણના વકીલોએ સોગંદનામાં પ્રશ્ને સરકારના જાહેરનામાને રદ કરવા પ્રાંતને આવેદનપત્ર આપ્યું.

જસદણમાં વકીલોએ રાજ્યના મુખ્યમંત્રી સહિતનાઓને પ્રાંત અધિકારી હસ્તક લેખિતમાં એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, જસદણ તાલુકામાં પ્રેકટીસ કરતા તમામ વકીલો તથા પીટીશન રાઈટરો તથા બોન્ડ રાઈટરો આ … Read More

Gondal-Rjakot ગોંડલ ખાતે ઉત્તર પ્રદેશના હાથસર મુદ્દે અલગ સંસ્થા દ્વારા સયુંકત રીતે ગોંડલ તાલુકા સેવા સદન કચેરી ખાતે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

યુપીના હાથરસ મુદે સમગ્ર ગુજરાતમા સફાઈકર્મીઓ એક દિવસ કચરો નહીં ઉપાડે ના કરાયેલ એલાન સાથે ગોંડલ શહેર ના સફાઈ કર્મચારીએ જોડાઈ જેલ ચોકથી રેલી કાઢીને પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં … Read More

Halvad-Morbi સુદામાની ઝોળી” ૭૫ વર્ષના નિરાધાર માજીને ચાર માસ ચાલે એટલું અનાજ અને કરીયાણું ભરી આપવામાં આવ્યું હતું.

મોટી ઉંમરે પણ મજૂરી કરીને પેટનો ખાડો પુરવા સતત પ્રવૃત અને મહેનતુ એવા માજી હોટેલમાં વાસણ ધોઈને છૂટક મજૂરીનું કામ કરતા હતા.કોરોના કાળમાં હોટલો બંધ રહેતી હોવાથી જ્યાં કામે જતા … Read More

ગુજરાત સરકાર ની નવી પહેલ ડિજીટલ સેવા સેતુની જાહેરાત : ૨૨ સેવાઓ ગ્રામિણોને ઘર આંગણે

ગુજરાતના ગામડાના લોકોને વારંવાર સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહિ પડે : ગ્રામિણ વિસ્તારોમાં ડિજીટલ ક્રાંતિનું નવું સોપાન : ઘરઆંગણે જ મળશે જનહિત લક્ષી યોજનાઓનો લાભ : રેશનકાર્ડ – આવકનો દાખલો, … Read More

Halvad-Morbi હળવદ શહેર ના ચાર પ્રકૃતિ પ્રેમીઓ નું વન વિભાગ દ્વારા બજાણા ખાતે સન્માન કરવામાં આવ્યું.

હળવદ ના સ્નેક રેસ્કુયર એમ.ડી.મહેતા , ગૌસેવક ભાવેશભાઈ ઠક્કર , પક્ષી પ્રેમી ઉષાબેન જનકભાઈ ચૌહાણ અને સેવાભાવી યુવાન અને જીવદયા પ્રેમી તપનભાઈ દવે નું વન વિભાગ ના ઉચ્ચ અધિકારી શ્રી … Read More

error: Content is protected !!