Rajkot. બેન્ક તથા આંગડીયા પેઢીમાંથી પૈસા લઈને નીકળતા લોકોની રેકી કરી કોઈપણ રીતે તેની નજર ચુકવી પૈસાની ચોરી કરતી આંતર રાજય “નાયડુ ગેંગ”ને પકડી પાડતી ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ.
ગત વર્ષ તા.૨૯/૧૦/૨૦૨૦ ના રોજ રાકેશભાઇ દામજીભાઇ કમાણી રહે.રાજકોટ વાળા શાપર-વેરાવળ વી.પી.આંગડીયા પેઢીમાંથી રૂ.૫,૦૫,૩૦૦/- લઈ પોતાની ફોર-વ્હીલરમાં રાખી નીકળેલ અને પડવલા નજીક કારખાના પાસે રોડ ઉપરથી તેમની કારમાંથી રૂ.૫,૦૫,૩૦૦/- ભરેલ … Read More











