ગોંડલ શહેર માંથી સાત જુગારીઓ ને ગંજીપતાના પાના વડે તીનપત્તી નો જુગાર રમતા રોકડા રૂ. ૧,૦૭,૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૮૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબનાઓએ પ્રોહી-જુગાર ડ્રાઇવ અનુસંધાને ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરા ના … Read More











