Blog

આશિષ ભાટિયાએ માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ.

રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકશ્રીની સૂચના રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના … Read More

પાકિસ્તાનનો ટેણિયો સરહદ પાર કરી ભારતની સીમામાં પહોંચ્યો, બિસ્કીટ-ચોકલેટ ખવડાવી સેનાએ પરત સોંપ્યો.

ભૂલથી બોર્ડર ક્રોસ કરી ગયો હતો પાકિસ્તાનનો બાળક, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો રાજસ્થાનનો બાડમેર જિલ્લો પાડોશી દેશ પાકિસ્તાનથી સરહદ આવેલો છે. શુક્રવારે, 8 વર્ષીય નિર્દોષ કરીમ અચાનક પાકિસ્તાનથી … Read More

Dhoraji-Rajko ધોરાજી શહેર ભાજપ દ્વારા પ્રદેશ ના વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક થતા આતશબાજી સાથે ઉત્સવ ઉજવ્યો

ધોરાજી શહેર ભાજપ દ્વારા પ્રદેશ ના વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક થતા આતશબાજી સાથે ઉત્સવ ઉજવ્યો ધોરાજી શહેર ભાજપ દ્વારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારાયુવા મોરચામાં પ્રશાંતભાઈ કોરાટ મહિલા મોરચામાં ડો … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કોરોના વાયરસની મહામારીનો કહેર સતત વધી રહયો છે. જેમાં વધુ 90 જેટલા પોઝીટીવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામેલ છે. કોરોનાના કેસો વધતા અધીકારીઓમાં દોડધામ મચી જવા પામેલ છે.

ગઇકાલે જીલ્લા વિકાસ અધીકારીએ ધોરાજી દોડી આવી અધીકારીઓ સાથે બેઠક યોજી હતી. કોરોનાના સંક્રમીત વિસ્તારોમાં કેસ ઘટાડવા અંગે એકશન પ્લાન ઘડી કઢાયો હતો. આ તકે ધોરાજી-ઉપલેટા-જામકંડોરણાના મામલતદાર, તાલુકા વિકાસ અધીકારી, … Read More

Gondal-Rajkot ગોંડલ કોંગ્રેસ દ્વારા મહિલા ની છેડતી ના બનાવો સામે કડક કાર્યવાહી ની માંગ સાથે અપાયું આવેદનપત્ર.

ગોંડલ એસ ટી બસ સ્ટેશન ખાતે વધતા ચોરીના બનાવો રોકવા પોલીસ કર્મચારી ફાળવવા કરાઈ રજુઆત ગોંડલ મા છેલ્લા ઘણા સમય થી ગુંદાળા ફાટક વિસ્તાર ની સોસાયટી માં વહેલી સવાર માં … Read More

હાય રે ગરીબી ! મુન્દ્રામાં આર્થિક તંગીને કારણે પિતાએ દિવ્યાંગ બીમાર પુત્રનું ગળુ દાબી દીધું.

નાની બહેને ભાઇના મોત અંગે માહિતી આપી : પત્નીની ગેરહાજરીમાં ચોકીદાર પતિએ સગા પુત્રને ટુંપો દીધો. રાજયની વિકાસની વાતો અને રોજગારીની મોટી મોટી જાહેરાતો વચ્ચે દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે હરણફાળ ભરનાર … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં સમસ્ત હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા જેતલસર ની ઘટનાને ધ્યાનમાં રાખી આરોપીને ફાંસી આપો ના નારા સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

તાજેતરમાં જેતપુર તાલુકાના જેતલસર ગામે એક તરફી પ્રેમી દ્વારા 16 વર્ષીય યુવતી નિર્મમ હત્યાના પડઘા ગુજરાતમાં ઉઠી રહ્યા છે.  ત્યારે ધોરાજી ખાતે સમસ્ત હિંદુ મુસ્લિમ સમાજ  ની વિવિધ સામાજિક સંસ્થાઓ … Read More

Gonda-Rajkot ગોંડલ યુવા કૉંગ્રેસ દ્વારા મહિલા કોલેજ શરૂ કરવા શિક્ષણમંત્રી ને કરાઈ રજુઆત.

બિલ્ડીંગ સમારકામ ના નામે એક વર્ષ થી અભ્યાસક્રમ બંધ તાત્કાલિક નવી જગ્યા ફાળવી અભ્યાસ શરુ કરવા કરાઈ રજુઆત ગોંડલ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા દ્વારા ગોંડલ નગરપાલિક ના … Read More

Gondal-Rajkot ગોંડલના સેવાભાવી આગેવાન વિરુદ્ધ એસ્ટ્રોસીટી ની ખોટી ફરિયાદ ને લઈ જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરવામાં આવી.

સેવાભાવી આગેવાન વિરુદ્ધ ભોજપરા ના રીક્ષા ચાલકે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે ગોંડલના વેપારી મંડળના પ્રમુખ તથા કિશોર યુવક ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ હિન્દુ સમાજ તથા … Read More

Dhoraji-Rajkot ધોરાજી શહેર ભાજપ દ્વારા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ અંગે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તે તેવી માગણી સાથે ચિફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું.

ધોરાજી શહેર ભાજપ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પશુઓ જેવા કે ગાય ધણખુટ તથા કૂતરાઓનો ત્રાસ અસહ્ય વધી … Read More

error: Content is protected !!