Rajkot- રાજકોટ જિલ્લાની ૧૩૬૦ આંગણવાડીઓની ૧૫ હજારથી વધુ કિશોરીઓએ સજાવ્યા વિવિધ શાકભાજીઓ-ફળો-કઠોળ.
સંકલિત બાલ વિકાસ યોજના દ્વારા જિલ્લાભરમાં યોજાયેલી “પૌષ્ટિક સલાડ હરીફાઈ” રાજકોટ જિલ્લાની વિવિધ ૧૩૬૦ આંગણવાડીઓ ખાતે કુલ ૧૫ હજારથી વધુ કિશોરીઓએ ઘરે બેઠાં વિવિધ શાકભાજીઓની નયનરમ્ય ગોઠવણી કરીને તેમની આંતરિક સુઝનો … Read More











