વાહન ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને દબોચી લેતી ધોરાજી પોલીસ.
વાહન ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ધોરાજી પોલીસે દબોચી લઇ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ધોરાજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. રમેશભાઇ બોદર તથા … Read More











