Blog

ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરા પાસા હેઠળ વડોદરા જેલ માં ધકેલાયો:એટ્રોસિટી, ખંડણી,બદનક્ષી સહિત નાં ગુન્હા.

ગોંડલ નાં જાહેર જીવન નાં આગેવાનો નો તથા તેમના પરિવાર ની મહીલાઓ વિષે અભદ્ર ટીપ્પણીઓ નો વિડીયો વાયરલ કરનાર જે તે સમયે ‘ઉપાડે’ આવેલા ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરાની રૂરલ એલસીબીએ … Read More

ગોંડલના RDC બેંકના કર્મી વ્યાજખોરીમાં ફસાયા: વ્યાજખોર પિતા-પુત્રએ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજંકવાદીઓ વિરુદ્ધ મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ગોંડલના બેંક એકાઉન્ટન્ટે દીકરીને અભ્યાસ અર્થે લંડન મોકલવા વ્યાજખોર પિતા-પુત્ર પાસેથી આઠ લાખ રૂપિયા ચાર ટકા વ્યાજે લીધા હતા. જે આઠ લાખની સામે રૂ. 7.68 લાખ ચૂકવી દીધા છતાં વધુ … Read More

રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેના કામ પરથી ચોરી : જામવાડી પાસે તસ્કરો ત્રાટકયા.

રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવેના ચાલતા કામ પર તસ્કરો ત્રાટકયા હતાં અને જામવાડી પાસે ચાલતી સાઈટ પરથી તસ્કરો રૂ.95 હજારની 40 પ્લેટો ઉઠાવી નાસી છૂટતાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ … Read More

ગોંડલના જામવાડી પાસે ઝૂંપડાની બહાર સૂતેલા શ્રમિકને ટ્રકે કચડી નાખ્યો, કમકમાટીભર્યું મોત: યુવકના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા.

ગોંડલ નજીક જામવાડી ચોકડી પાસે નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન અહી મજૂરી કામ કરનાર અને અહીં જ ઝૂંપડામાં રહેતો શ્રમિક યુવાન રાત્રીના ઝૂંપડા બહાર સૂતો હતો ત્યારે ટ્રક … Read More

ગોંડલ ના ઘોઘાવદર ની સીમ માં જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ પત્તાપ્રેમીઓ ને રુ.6,36,300 નાં મુદ્દામાલ સાથે જડપી લેતી એલસીબી પોલીસ.

ગોંડલ નાં ઘોઘાવદર ગામની સીમ માં આવેલ વાડીનાં મકાન માં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300 મોબાઇલ નંગ- … Read More

ગોંડલ-જામકંડોરણા વિસ્તારમાં ત્રાટકી ચોરીને અંજામ આપતી ગેંગનો સાગરીત ઝડપાયો.

ગોંડલ-જામકંડોરણા વિસ્તારમાં ત્રાટકી ચોરીને અંજામ આપતી ગેંગના સાગરીતને રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધો હતો. દિવસના રેકી કરી મોડી રાતે બંધ મકાનને નિશાન બનાવતાં હતાં. જ્યારે હજું ગેંગના અન્ય ચાર શખ્સોની … Read More

ગોંડલ માં આશાસ્પદ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો:અગાઉ બે વખત આપઘાત નો પ્રયાસ કરી ચુકેલા યુવાને સ્યૂસાઈડ નોટ માં જીવનની ફિલસૂફી લખી:આપઘાત નું કારણ અંકબંધ.

ગોંડલ નાં જેતપુર રોડ પર આવેલી પરિમલ સોસાયટી માં રહેતા યુવાને પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ ને જીવન ટુંકાવ્યું હતુ.બનાવ નાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગત … Read More

ગોંડલ માં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લેતી એ’ડીવીઝન પોલીસ.

ગોંડલ પોલીસે રુ.વીસ હજાર ની કિંમત નાં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ એ’ડીવીઝન પીઆઇ.એલ.આર.ગોહીલ નાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ માં … Read More

આજરોજ ગાંધી વિદ્યાપીઠ વેડછીમાં સંગીત શિબિર યોજાઈ.

ગાંધી વિદ્યાપીઠ વેડછી સંલગ્ન સ્નાતક અધ્યાપન મંદિર બી.એડ્. કોલેજ તથા સમાજસેવા મહાવિદ્યાલય બી.આર.એસ. કોલેજ એમ બંનેના સંયુક્ત ઉપક્રમે સંગીત શિબિરનું સુંદર આયોજન થયું. વર્ષાઋતુના કારણે સમગ્ર ગાંધી વિદ્યાપીઠનું મનમોહક વાતાવરણ … Read More

ગોંડલ નાગરિક સહકારી બેંક નો રેકોર્ડ બ્રેક નફો:બેંક ની ૭૦મી સાધારણ સભામાં સભાસદો ઉમટ્યા.

ગોંડલની ૬૧ હજારથી પણ વધુ સભાસદો ધરાવતી નાગરિક સહકારી બેંક દ્વારા કડવા પટેલ સમાજ વાડી ખાતે ૭૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભાની શરૂઆત પહેલાં અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાગ્રસ્તમા … Read More

error: Content is protected !!