Blog

ગોંડલ નાગરિક બેંક માં ચેરમેન તરીકે પુન: અશોકભાઈ પીપળીયા ,વાઇસ ચેરમેન ગણેશભાઈ તથા એમ.ડી પ્રફુલભાઈ ટોળીયા બીનહરીફ.

ગોંડલ નાગરિક બેંક ની ચુંટણી માં ભાજપ પ્રેરીત પેનલ ની જંગી બહુમતી આવ્યા બાદ આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી ની યોજાયેલ ચુંટણીમાં અશોકભાઈ પીપળીયા ચેરમેન, ગણેશભાઈ જાડેજા વાઇસ ચેરમેન … Read More

ગોંડલ નગરપાલિકા દ્વારા “ઝીરો વેસ્ટ ઇવેન્ટ” અન્વયે સ્વચ્છતા સંદેશો અપાયો.

“સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે રાષ્ટ્રભરમાં સ્વચ્છતા સંદેશો આપવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટના ગોંડલ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે ગોંડલ નગરપાલિકાના કોનફરન્સ હોલ ખાતે  … Read More

Iran Attacks Israel: ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયલ પર છોડી 400 બેલેસ્ટિક મિસાઈલ, લોકોને બંકરમાં રહેવા સુચના.

લેબનોન-ઇઝરાયેલ સંબંધિત મોટા સમાચાર છે. હવે ઈરાન પણ ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઉતરી ગયું છે. ઈઝરાયેલની સેના અનુસાર ઈરાને તેના દેશ પર 400 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. … Read More

Gondal State અંગેના વિવાદનો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન.

ગોંડલ સ્ટેટ અંગેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. ગોંડલ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગોંડલ સ્ટેટના ભાયાતો … Read More

દ્વારકા નજીક ચાર વાહનો વચ્ચે થયો ભયંકર અકસ્માત, ૭નાં મોત.

૪૦ લોકો ઈજાગ્રસ્તઃ મૃતકોમાં ૩ બાળકીનો સમાવેશઃ ઘટનાની જાણ થતા સાંસદ પૂનમબેન માંડમ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા   દ્વારકાના બરડિયા ફર્ન હોટલ નજીક ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત … Read More

લો..બોલો.! હવે નકલી યુવરાજ સામે આવ્યા: ગોંડલ સ્ટેટ નાં યુવરાજ તરીકે ઓળખ આપનાર વાસ્તવ માં નકલી છે:રાજવી પરિવાર ને કરવી પડી ચોખવટ:મહારાજાએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ કયાંથી.

ગોંડલ નાં સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિંહજી ને કારણે આજે પણ ગોંડલ રાજ્ય ની અને રાજવી પરીવાર ની ખ્યાતિ દેશ વિદેશ માં ફેલાઈ છે.ત્યારે યદુવેન્દ્સિહ નામની વ્યકિત એ પોતે ગોંડલ સ્ટેટ … Read More

સોમનાથ મંદિર નજીક મેગા ડીમોલેશન: ગેરકાયદે બાંધકામો તોડી પડાયા.

સોમનાથ મંદિર નજીક મેગા ડીમોલેશન: ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, જૂઓ વીડિયોસોમનાથ ટ્રસ્ટની જમીન પર કરાયેલા દબાણો દૂર કરાયા 36 JCB અને 50થી વધુ ટ્રેક્ટર ઉપયોગમાં લેવાયા જૂનાગઢ રેન્જ આઈજી, 3 … Read More

ગોંડલ યાર્ડ માં ચાઇના નુ લસણ ઘુસાડ્યા ની ચર્ચિત ઘટના માં કંડલા કોરેન્સટાઇન રીસર્ચ નો રીપોર્ટ:લસણ ચાઇનાનું હોવાની શક્યતા નથી:રિસર્ચ માટે પુના મોકલાયુ.

ગોંડલ માર્કેટ યાર્ડ માં ગત તા.5 નાં પ્રતિબંધિત ચાઇના નું લસણ મળી આવ્યા ની ઘટના નાં દેશભર માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.વર્ષ ૨૦૦૬ માં કેન્દ્ર સરકાર દ્વારા ચાઇના નાં લસણ … Read More

જીવતા ત્રણ કારતુસ અને તમંચા સાથે યુવાન દબોચાયો: કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં જ એસઓજીની કાર્યવાહી.

રાજકોટ જિલ્લા પોલીસ માટે ગોંડલ વિસ્તારમાં અતિ સંવેદનશીલ વિસ્તાર પૈકી એક છે. તેવામાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં જ એસઓજીની સતર્કતાથી ગોંડલમાં જીવતા ૩ કારતુસ અને તમંચા સાથે … Read More

ગોંડલ માં નાગરિક બેંક નાં જવલંત વિજય બાદ વિજય સભા: બેંક માં લોકોનાં વિશ્ર્વાસ ને ક્યાંય દાગ નહી લાગે- જયરાજસિહ જાડેજા: ઐતિહાસિક જીત બદલ સભાસદો નો આભાર માન્યો.

ગોંડલ નાગરિક બેંક ની ચુંટણીમાં વિપક્ષ ને ઘોર પરાજ્ય આપી ભાજપ પ્રેરીત પેનલ નો ધીંગો વિજય થયા બાદ રાત્રે ઉદ્યોગભારતી અયોધ્યા ચોક ખાતે ભાજપ દ્વારા વિજય સભાનું આયોજન કરાયુ હતુ.તેમાં … Read More

error: Content is protected !!