Blog

ગોંડલ શહેરમાં ડુપ્લીકેટ તંબાકુ, બીડી અને ગુટખાનો જથ્થો ઝડપાયો – એક આરોપી ઝડપાયો, એક ફરાર.

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ડુપ્લીકેટ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ ગોંડલ શહેર વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી ડુપ્લીકેટ તંબાકુ, બીડી તથા ગુટખાના જથ્થા સાથે … Read More

ગોંડલમાં બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ: સંતોના આશીર્વાદ અને મોં મીઠું કરાવી પ્રવેશ.

આજથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલ ખાતે 15 બ્લોકમાં 450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ​આ પ્રસંગે સતદર્શન આશ્રમના સ્વામી શુભાત્માનંદ સરસ્વતીજીએ ખાસ ઉપસ્થિત રહી … Read More

ગોંડલમાં પીળા પત્રકારત્વનો રાફળો ફાટ્યો.

અસામાજિક તત્વો પાસેથી હપ્તા ઉઘરાવવાના આક્ષેપો, શહેરમાં ચર્ચાનો વિષય ગોંડલ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીળા પત્રકારત્વ અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત કેટલાક કથિત પત્રકારો સામે … Read More

ગુજરાતમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત,રાજ્ય સરકારે લગ્ન નોંધણી અધિનિયમના નિયમોમાં કર્યો સુધારા.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ગુજરાતમાં માતા-પિતાની જાણ બહાર લગ્ન નોંધવા અશક્યગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લગ્ન નોંધણી (Marriage Registration) પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિઓ અટકાવવા … Read More

રેલવે મુસાફરોની વ્યથા: ‘ડબ્બા વધારો અથવા નવી ટ્રેન આપો’, રાજકોટ-વેરાવળ રૂટ પર મુસાફરોની હાલાકી ચરમસીમાએ.

રાજકોટથી વેરાવળ વચ્ચે દોડતી ટ્રેનોમાં હાલ ‘હાઉસફુલ’ના પાટિયા જેવી સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં ટ્રેનોની સુવિધા ઓછી હોવાથી દરરોજ હજારો લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થિતિ એવી ગંભીર … Read More

જેતપુરના જેતલસર રેલ્વે ઓવરબ્રિજ પર કારના બે ટુકડા, 3ના મોત : જુનાગઢ મહાશિવરાત્રીનો મેળો માણી પરત ફરતા સર્જાયો અકસ્માત.

આજે વહેલી સવારે રાજકોટના જેતપુરના જેતલસર જંક્શન રેલવે બ્રિજ પર અકસ્માતના બનાવ બન્યો હતો. જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાંથી દર્શન કરીને પરત ફરી રહેલા ચાર મિત્રોની કાર પુલ સાથે અથડાઇ હતી. … Read More

400 કરોડની ડિજિટલ લૂંટ, કમિશનના ખેલે આખી ચેઇન પકડાઈ: ગોંડલ APMC પેઢીના અનેક લોકો નામો ખુલી શકે તેવી સંભાવના..?

રાજકોટ અને અન્ય રાજ્યોમાં ફેલાયેલા વિશાળ સાયબર ફ્રોડ નેટવર્કનો ભંડાફોડ થયો છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી અલગ-અલગ બેંક એકાઉન્ટ અને આંગડિયા માધ્યમથી આશરે 400 કરોડથી વધુની ગેરકાયદેસર રકમની ઉઠાંતરી … Read More

ગોંડલ નગરપાલિકાનું ₹250 કરોડનું ફુલગુલાબી બજેટ સર્વાનુમતે મંજૂર.

ગોંડલ નગરપાલિકાની વર્તમાન બોડીની અંતિમ જનરલ બોર્ડ બેઠકમાં ₹15 કરોડની પુરાંત સાથે કુલ ₹250 કરોડનું ફુલગુલાબી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણીની અધ્યક્ષતામાં નગરસેવા સદન બાજપાઈ … Read More

ગોંડલ કોલેજ ચોક પાસેથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો: પોલીસ દ્વારા વાલીવારસોની શોધખોળ.

ગોંડલ શહેરના કોલેજ ચોક, તુલસીબાગના દરવાજા પાસે થી એક આશરે 50 વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતકના … Read More

ગોંડલ, જેતપુર અને ભાયાવદરમાં ટ્રાફિક બ્રિગેડ માટે માનદ સેવકની ભરતી :ગોમટા ટ્રાફિક શાખા ખાતે ૨૫ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે.

જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલિત ટ્રાફિક બ્રિગેડ માટે માનદ સેવા આપવા ઇચ્છતા પુરૂષ તથા મહિલા મળીને કુલ ૨૦ ઉમેદવારોની નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે આગામી માસમાં કરાશે. … Read More

error: Content is protected !!