ગોંડલ તાલુકામાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ પોલીસ ની જિલ્લા ફેર બદલી.
![]()
ગોંડલ તાલુકાના ગુંદાળા પાસેના રિદ્ધિ સિદ્ધિ ગોડાઉનમાંથી લાખોના ઝડપાયેલ ઈગ્લીશ દારૂ બાદ તાલુકા અને એલસીબી પોલીસ કર્મીઓની બદલી…
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 અને LCBના 4 પોલીસ કર્મચારીઓ મળીને 12ની સામુહિક બદલી..

પોલીસ અધિક્ષકે 12 જેટલા પોલીસ કર્મચારીઓની જિલ્લા ફેર સામુહિક બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર…












