બીજેપીએ આજે પોતાના ૧૬૦ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે એવામાં બીજેપીની જાહેર થયેલી યાદીમાં ૧૪ મહિલાઓને સ્થાન અપાયું છે.
![]()
જાણિતા ક્રિકેટર રવિંદ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરથી ટીકિટ આપવામાં આવી છે.
કોણે ક્યાંથી મળી ભાજપની ટિકિટ.
રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર
દર્શનાબેન વાઘેલા – અસારવા
દર્શનાબેન દેશમુખ વસાવા- નાદોંદ
સંગીતાબેન પાટિલ – લિંબાયત
પાયલબેન મનોજભાઇ કુકરાઇ- નરોડા
મનિષાબેન રાજીવભાઇ વકીલ – વડોદરા
ભીખીબેન ગરવંતસિંહ – બાયડ
કંચનબેન વિનુભાઇ રાદડિયા – ઠક્કરબાપાનગર
નિમિશાબેન મનહરભાઇ ડિંડોર- મોરવાહડ
દર્શિતાબેન પારસભાઇ શાહ- રાજકોટ પશ્ચિમ
ભાનુબેન મનોહરભાઇ બાબરિયા – રાજકોટ ગ્રામીણ
ગીતાબા જયરાજસિંહ જાડેજા – ગોંડલ
માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી – ગાંધીઘામ
જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા – વઢવાણ













387 thoughts on “બીજેપીએ આજે પોતાના ૧૬૦ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે એવામાં બીજેપીની જાહેર થયેલી યાદીમાં ૧૪ મહિલાઓને સ્થાન અપાયું છે.”
Comments are closed.