સૌરાષ્ટ્રના શિક્ષણવિદ્ ગોપાલભાઈ ભુવા નો ટેક્નિકલ શિક્ષણ મુદ્દે સંદેશ”

Loading

સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્ ગોપાલભાઈ ભુવા એ તાજેતરના એજ્યુકેશન કોન્ક્લેવમાં ટેક્નિકલ અભ્યાસની મહત્વતા અનેતે ની આજના યુગમાં વધતી જરૂરિયાત અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું.

ગોપાલભાઈ ભુવાએ ઉમેર્યું કે સમયનું યોગ્ય આયોજન, પ્રેક્ટિસ અનેકૌ શલ્ય વિકાસ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી શકે છે.

આ દરમ્યાન તેમણે ટેક્નિકલ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો અને ગોંડલ ખાતે આવેલ સૌરાષ્ટ્રની ઉત્કૃષ્ટ એન્જીનિયરિંગ સંસ્થા, *”એશિયાટીક ડિપ્લોમા એન્જી. કોલેજ”* આવું શિક્ષણ પુરુ પાડવા કટ્ટીબદ્ધ છે તેવું જણાવ્યું હતુ.

 

error: Content is protected !!