બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુનિટ દ્વારા યોજાઈ સમીક્ષા બેઠક.
તારીખ:-14/07/2025ને સોમવાર ના રોજ બહુજન સમાજ પાર્ટી સાબરકાંઠા જિલ્લા યુનિટ દ્વારા હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે કારોબારી સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું . *જેમાં માન.ડૉ. શ્રી સુરેન્દ્રસિંહ કલોરીયા સાહેબ,કેન્દ્રીય કો ઓર્ડીનેટર અને પ્રભારી,ગુજરાત પ્રદેશબહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ તથા માન.શ્રી ભગુભાઈ પરમાર સાહેબ,અધ્યક્ષ શ્રી, ગુજરાત પ્રદેશ-બસપા વિગતે જોઈએ તો ડો.સુરેન્દ્રસિંહ કલોરિયા સાહેબ ની અધ્યક્ષતામાં જિલ્લા અને વિધાનસભાના હોદેદારો ની પણ નિમણુંક કરવામાં આવ્યા હતા
સાથે સાથે નવા નિમાયેલા હોદ્દેદારો પણ આપેલી જવાબદારીને ધ્યાનમાં રાખી કામ કરી સંગઠન મજબૂત બનાવવા માટેની પૂર્ણ તૈયારી દર્શાવી હતી .યોજાનાર જિલ્લાની સમીક્ષા બેઠકમાં
સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ અનિલ ભાઈ પરમાર ,ઉપાધ્યક્ષ પિયુષ પરમાર જિલ્લા પ્રભારી પંકજ ભાઈ વણકર મહામંત્રી ગુણવંત ભાઈ વણકર હિંમતનગર વિધાનસભા પ્રમુખ રાહુલ સિંહલ પ્રભારી મૂકેશ ભાઈ વણકર પ્રાંતિજ વિધાનસભા પ્રમુખ ધનરાજ ભાઈ વણકર સહિત રમેશ ભાઈ વણકર પ્રકાશ ભાઈ પરમાર જગદીશ ભાઈ મકવાણા . તથા પાર્ટી ના જુના તેમજ નવા હોદ્દેદારો અને કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા.,
–રાહુલ સિંહલ હિંમતનગર