સિહોર પોલીસ દ્વારા સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલ,સી. આઇ.ડી. ક્રાઈમ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સાયબર ક્રાઇમ લોકજાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો.
ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર ખાતે તા:- 7 ઓગસ્ટ 2024 ના રોજ સિહોર પોલીસ દ્વારા સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલ,સી. આઇ.ડી. ક્રાઈમ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સાયબર ક્રાઇમ લોકજાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો.
જેમાં P.I. એ.બી ગોહિલ સાહેબ સિહોર પોલીસ સ્ટેશન,A.SI જનકસિંહ ઝાલા, ગૌતમભાઈ દવે તેમજ ભાવનગર મહાનગરપાલિકા સાયબર વોલેન્ટિયર નિલેશભાઈ ડોડીયા દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.