Gondal-ગોંડલ તાલુકાના આંબરડી માં સગીરા પર દુષ્કર્મ:પોલીસે આરોપીને જડપી લીધો.

Loading

ગોંડલ તાલુકાના આંબરડી ગામે સગીરા પર દુષ્કર્મ ની ઘટના બનતા તાલુકા પોલીસે બળાત્કારીને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ આંબરડી માં રહેતી સગીરા રાત્રીનાં સમયે તેના ઘરની બહાર રમતી હતી. આ વેળા ગામ માંજ રહેતા જસ્મીત મનસુખભાઇ સોલંકી નામનાં શખ્સે સગીરા ને તેણીનાં ઘરની બાજુમાં આવેલા વાડામાં બોલાવી બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યુ હતુ.

બાદમાં ઘરે પંહોચી સગીરાએ તેની માતાને જાણ કરતા તેણીની માતાએ તાલુકા પોલીસ માં જસ્મીત સોલંકી સામે ફરિયાદ કરતા પી.એસ.આઇ.જે.એમ.ઝાલાએ તપાસ હાથ ધરી દુષ્કર્મ આચરનાર જસ્મીત ને જડપી લઇ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!