ગોંડલ તાલુકાના કમર કોટડા ગામની સીમમાં ઘોડીપાસાના જુગાર નો અખાડો પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ:રેઈડ દરમ્યાન કુલ ૨૮ ઈસમોને કુલ કિ.રૂ.૫૩,૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા.

એલ.સી.બી.આર.આર. પીઆઈ વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ. એચ.સી.ગોહીલ તથા પો.કોન્સ.અબ્બાસભાઈ ભારમલ ને મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામની સીમમાં આરોપી મયુરભાઇ છગનભાઇ જાગાણી ના કબજા ભોગવટાની વાડીના મકાનમાં હબીબભાઇ અલીભાઇ ઠેબા રહે.રાજકોટ, જંગલેશ્વર સોસાયટી, ભવાની ચોક, વાળો તથા અજીતભાઇ ભીમભાઇ ભોજક રહે.રાજકોટ, સાધુવાસવાણી રોડ, યોગીનગર, ગંગોત્રી ડેરીની બાજુમાં વાળાઓ નસીબ આધારીત ઘોડીપાસાનો જુગાર રમી- રમાડી જુગાર નો અખાડો ચલાવી રેઈડ દરમ્યાન કુલ ૨૮ ઈસમોને કુલ કિ.રૂ.૫૩,૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી

પકડાયેલ આરોપી
(૧) મયુરભાઇ છગનભાઇ જાગાણી ઉ.વ.૩૦ રહે.કમરકોટડા તા.ગોંડલ જી.રાજકોટ
(૨) હબીબભાઇ અલીભાઇ ઠેબા ઉ.વ.૪૪ રહે. રાજકોટ, જંગલેશ્વર સોસાયટી, ભવાની ચોક, મેઇન રોડ, “ઠેબા મંજીલ”
(૩) નૈમીષભાઇ શામજીભાઇ નોંઘણવદરા ઉ.વ.૩૦ રહે.રાજકોટ, સંતકબીર રોડ, બાલકૃષ્ણ સોસાયટી, શેરી નં.૨૧
(૪) નિલેશભાઇ ભીમભાઈ ભોજક ઉ.વ.૪૫ રહે. વીરનગર ગામ, નિત્યાનંદ પરા તા.જસદણ જી.રાજકોટ
(૫) અજીતભાઇ ભીમભાઇ ભોજક ઉ.વ.૪૧ રહે.રાજકોટ, સાધુવાસવાણી રોડ, યોગીનગર, ગંગોત્રી ડેરીની બાજુમાં
(૬) ભીમભાઈ મેરામભાઈ ભોજક ઉ.વ.૭૫ રહે. વીરનગર, નિત્યાનંદપરા તા.જસદણ જી.રાજકોટ
(૭) અશોકભાઇ ઓતચંદભાઇ વીંધાણી ઉ.વ.૪૫ રહે.રાજકોટ, જંકશન પ્લોટ, જુલેલાલ નંગર શેરી નં.૧
(૮) એજાજભાઇ અબ્દુલભાઇ દલવાણી ઉ.વ.૩૦ રહે. રાજકોટ, જામનગર રોડ, બજરંગવાડી, રાજીવનગર શેરી નં.૩
(૯) ઇમરાનભાઇ સતારભાઇ મીઠાણી ઉ.વ.૪૦ રહે.રાજકોટ, દેવપરા, ભવાની ચોક, મહેશ્વરી સોસાયટી શેરી નં.૪
(૧૦) અમીનભાઇ જહુરભાઇ શીશાંગીયા ઉ.વ.૩૦ રહે.રાજકોટ, ધરમનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, આવસ યોજના કવાટર્સ, બ્લોક નં.૨૮, કવાટર્સ નં.૮૧૯
(૧૧) અમીનભાઇ કાદરભાઈ માંકડ ઉ.વ.૪૨ રહે.રાજકોટ, નાણાવટી ચોક,
પરમેશ્વર સોસાયટી શેરી નં.૭
(૧૨) વિમલભાઇ પ્રતાપભાઇ રાવલ ઉ.વ.૫૦ રહે.રાજકોટ, જ્ઞાનજીવન
સોસાયટી, રૈયા રોડ, શેરી નં.૧/૪ નો ખુંણો, “કૃષ્ણ કુટીર” (૧૩) જાહીદભાઇ અલાદભાઇ વિશળ ઉ.વ.૪૨ રહે.રાજકોટ, કોઠારીયા સોલ્વટ, નુરાનીપરા, નુરાની મસ્જીદની બાજુમાં
(૧૪) રણજીતભાઇ ગોવુભા ખાચર ઉ.વ.૩૯ રહે. રાજકોટ, કેવડાવાડી શેરી નં.૪ “સુર્ય વંદના” (૧૫) હર્ષદભાઇ પ્રતાપભાઇ વાળા ઉ.વ.૩૪ રહે.રાજકોટ, કોઠારીયા રોડ, હુડકો કવાટર, બ્લોક નંબર બી-૪૨૦
(૧૬) સુનીલભાઇ જ્ઞાનચંદભાઇ લાલવાણી ઉ.વ.૪૮ રહે.જામનગર, દિગ્વિજય પ્લોટ-૫૮, આશાપુરા સોસાયટી, આશાદિપ એપાર્ટમેન્ટ પહેલા માળે, બ્લોક નં.૧૦૧
(૧૭) અશ્વીનભાઇ ભીમજીભાઈ ગોહિલ ઉ.વ.૩૮ રહે.જામનગર, દિગ્ગામ સર્કલથી આગળ, ખેતીવાડી સામે, ઇંગોરા ફેબ્રીકેશન ની બાજુમાં
(૧૮) મહમદભાઇ બોદુભાઇ ખીરા ઉ.વ.૪૨ રહે.નાની માટલી ગામ, તા.જી.જામનગર
(૧૯) ઇકબાલભાઇ કાસમભાઇ સમા ઉ.વ.૪૩ રહે.રાજકોટ, જંગલેશ્વર, અંકુર સોસાયટી, શેરી નં.૩
(૨૦) ઇસ્માઇલભાઇ ઇશાકભાઇ માંડરીયા ઉ.વ.૪૫ રહે.રાજકોટ, સદર બજાર, જુમ્મા મસ્જીદની બાજુમા
(૨૧) જયેશભાઇ શશીકાંતભાઇ સાતા ઉ.વ.૪૧ રહે.રાજકોટ, જામનગર રોડ, મહાદેવ પાર્ક “બજરંગ નિવાસ”
(૨૨) વિવેકભાઇ જીતેન્દ્રભાઇ માણેક ઉ.વ.૨૫ રહે. વાંકાનેર, સ્વપ્નલોક સોસાયટી, પરસુરામ પોટ્રી, રેલ્વેસ્ટેશન રોડ, પટેલ વાડીની સામે, “રૂa” તા.વાંકાનેર જી.મોરબી
(૨૩) ચંદુભાઇ લાખાભાઇ રોજાસરા ઉ.વ.૪૪ રહે.વીરનગર ગામ, મફતીયા પરા, આંખની હોસ્પીટલ પાછળ, તા.જસણદ, જી.રાજકોટ
(૨૪) રણજીતભાઇ કાનજીભાઈ વાઢેર ઉ.વ.૪૩ રહે.રાજકોટ, કુવાડવા રોડ, સીધ્ધીવિનાયક પાર્ક, શેરી નં.૩
(૨૫) રાજેશભાઇ ઘેલાભાઈ ખોડા ઉ.વ.૨૭ રહે. માલીયાસણ ગામ, ખોડીયાર હોટલ વાળી શેરી તા.જી.રાજકોટ
(૨૬) અસ્લમભાઇ મહમદભાઇ કલર ઉ.વ.૩૨ રહે.રાજકોટ, ગંજીવાડા શેરી નં.૧૧, પી.ટી.સી.ની દિવાલની સામે
(૨૭) આમદભાઇ બોદુભાઈ ખીરાણી ઉ.વ.૪૪ રહે.ગોંડલ, ચોરડી દરવાજા, વિક્રમસિંહજી રોડ તા.ગોંડલ જી.રાજકોટ
(૨૮) મોહસીનભાઇ સલીમભાઇ મોટાણી ઉ.વ.૩૪ રહે.રાજકોટ, જંકશન પ્લોટ, ભીસ્તીવાડ શેરી નં.૧ “ઠેબા મંજીલ”.

કબ્જે કરેલ મુદ્દામાલ રોકડ રૂપિયા ૧૬,૩૪,૭૦૦/- ઘોડી પાસા નંગ- ૭ કિ.રૂ.૦૦/-
મોબાઇલ ફોન નંગ-૨૫ કિ.રૂ. ૨,૩૭,૦00/-
વાહન ३. ૩૫,००,०००/- મળી કુલ રૂપિયા ૫૩,૭૧,૭૦૦/- કામગીરી કરનાર ટીમ
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. એ.એસ.આઈ.મહેશભાઈ જાની તથા રવિદેવભાઈ બારડ, પો.હેડ.કોન્સ.અનીલભાઈ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, રોહીતભાઈ બકોત્રા,રૂપકબહાદુર બોહરા, ધર્મેશભાઈ બાવળીયા તથા પો.કોન્સ.અબાસભાઇ ભારમલ, મનોજભાઈ બાયલ, પ્રકાશભાઈ પરમાર, ભોજાભાઈ તરમટા,મથુરભાઈ વાસાણી, રસીકભાઈ જમોડ,ભાવેશભાઈ મકવાણા,ડ્રા.પો.કોન્સ.વિરમભાઈ સમેચા રોકાયા હતા.

error: Content is protected !!