હળવદ ના કડિયાણા ગામે વરસાદના પગલે દીવાલ ધરાયશ થતા છ ‌‌ભેસો‌ ના મોત.

Loading

હળવદ તાલુકામાં બુધવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદ ના પગલે હળવદ તાલુકાના  કડીયાણા ગામે રહેતા સવાભાઈ બલુભાઈ ભરવાડ મકાનની દિવાલ ધરાશય થતા  વાડા મા બાંધેલ રાણાભાઈ કરમશીભાઈ ભરવાડ ની  ૬ ભેંસો મોત નિપજીયા     ત્યારે મકાનની દિવાલ નીચે  છ ભેંસો દટાઈ જતા ‌ જે સી‌ બી   દ્રારા   મૂતક ભેસો બહાર કાઢવામાં આવી હતી બનાવના પગલે આજુબાજુના લોકો ઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા 

હળવડ. રમેશ ઠાકોર.દ્વારા

error: Content is protected !!