સિહોરની ધ્રુવી યોગેશભાઈ જોશી મહારાષ્ટ્રના પુના ખાતે ટેનિસ વોલીબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ બાદ રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય લેવલે પસંદગી.

Loading

સિહોરની ધ્રુવી યોગેશભાઈ જોશી જે સમર્થ વિદ્યાલય ધોરણ 8 માં અભ્યાસ કરતી તાજેતરમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારી ભાવનગર દ્વારા સંચાલિત શાળાકિય રાજ્યકક્ષા 2023 અંડર 17 બેહનો સ્પર્ધામાં વિજેતા બની નેશનલ માટે પસંદગી પામેલ છે

જે દિલ્હી ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાત તથા સિંહોર નું ગૌરવ વધારે તેવી શુભકામના શાળા પરિવાર તેમજ માર્ગદર્શક ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સામતભાઈ ચાવડા શુભેચ્છા પાઠવે છે.

error: Content is protected !!