ગોંડલ ના જામવાડી પાસે હત્યા કરાયેલ હાલત મા મહીલાની લાશ મળી:મહીલાની ઓળખ માટે પોલીસ ની દોડધામ.

Loading

ગોંડલ ના જામવાડી ગામ સામે નેશનલ હાઇવે ઓમ શિવ હોટલ પાસે ગત રાત્રે અજાણી મહીલાની ગળાના ભાગે ચાકુ મારેલી હાલત મા લાશ મળી આવતા તાલુકા પોલીસ દોડી જઇ અજાણી મહીલા ના મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી મૃતક ની ઓળખ માટે તપાસ ના ચક્રો ગતીમાન કર્યા હતા.
મહીલાના ગળા મા ચાકુ નો ઉંડો ઘા મારેલો છે.

લાશ નજીક ચાકુ પણ મળી આવ્યુ છે.
મૃતક મહીલાનાં ડાબા હાથ પર રવિ અને સોનલ નામ ત્રોફાવેલ છે.

કયા કારણોસર મહીલાની હત્યા નિપજાવામાં આવી તેને લઈ પીલીસે તપાસ હાથ ધરીછે.

error: Content is protected !!