હળવદ તાલુકાના દિધડીયા ગામની વાડીમા ટીસીમા ધડાકા ના અવાજ થી ૧૦ વર્ષ ના બાળક નુ હૃદય બેસી જતા મોત.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિધડીયા ગામ ના જંગલ વિસ્તારમાં આવેલ વજા મેરૂભાઈ  કાજીયા નો.૧૦ વર્ષ નો ભાણેજ  વાડીમાં   રમતો હતો ત્યારે અચાનક   ટી સી મા મસમોટા ધડાકો  ‌અવાજ થતાં ૧૦ વર્ષ નો નવઘણ જીવણ ભાઈ મોરવાડિયા ઘટનાસ્થળેકમ કમકમાટી ભયુ મોત નિપજયુ હતુ  આ અંગે વજાભાઈ કાજીયા ને  પૂછતા તેવોએ જણાવ્યું હતુ.
કે મારી પુત્રી ભાવુ બેન જીવણભાઈ મોરવાડિયા નો૧૦ વર્ષ પુત્ર નવઘણ મારો ભાણેજ   વાડીએરમતો હતો તે દરમિયાન ટીસીમાં   કોઈ કારણોસર ધડાકો  અવાજ થતાં મોત નીપજ્યું હતું  બનાવ ની જાણ આજુબાજુના ખેત મજૂરો ને ‌થતા ઘટનાસ્થળે દોડી ગયા હતા  ત્યારે બાદ મૂતક નવઘણની લાશને હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ ત્યારે ફરજ પરના ડો. કૌશાલભાઈ પટેલ એ જણાવ્યું હતું કે વાડીમાં ટી સી માં ધડાકાના અવાજ ના કારણે  ડરી ‌જતા બાળકનું હૃદય બેસી જતા મોત નીપજયું હતું તેમ જણાવ્યું હતુ.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!