ગોંડલના નવા બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્‍તાર જાહેર કરાયો.

ગોંડલ માં પોલીસ મથકનો હદ વિસ્‍તાર જાહેર કરાયો છે. જેમાં ગોંડલ બી. ડિવિઝન પોલીસ વિસ્‍તારમાં ભોજરાજપરા શેરી નંબર ૧ થી ૩૫ શેરી, સબ જેલ, આવાસ કોલોની ચીસ્‍તીયાનગર, વિજય નગર, રૈયાણી નગર, ગીતા નગર, આસોપાલવ સોસાયટી, પુનીતનગર, ગાયત્રી નગર, બસસ્‍ટેન્‍ડ, સુમરા સોસાયટી, પટેલ નગર, જામવાડી, જી.આઇ.ડી.સી., સ્‍મશાન, ગંજીવાડા, હનુમાનધારા, ઓરો સ્‍કુલ સેન્‍ટમેરી સ્‍કુલ, જી.ઇ.બી.-૨૨૦કે. વી.ઓફીસ, વૃંદાવન નગર, દાસીજીવણ પાર્ક, ગુંદાળા ચોકડી, નેશનલ હાઇવે, જેલ ચોક, ત્રણ ખુણીયાથી જામવાડીથી બસસ્‍ટેન્‍ડ ગુંદાળા ચોકડી, તાલુકા પોલીસ સ્‍ટેશન, જલારામ સોસાયટી, હાઉસીંગ બોર્ડ,ᅠ કુંભારવાડા મફતીયાપરા, રાજનગર, ઉદ્યોગ ભારતી, મમરા ફેકટરી, ઉદ્યોગનગર, ગુંદાળા રોડ એરીયા, પટેલ સોસાયટી, ન્‍યુ માર્કેટીંગ યાર્ડ, આશાપુરા ચોકડી, સ્‍વામીનારાયણ મંદિર, કોલેજ ચોક, ડેપ્‍યુટી કલેકટર ઓફીસ, રેલ્‍વે સ્‍ટેશન, ઉમવાળા રોડ, વાલ્‍મીકી વાસ, શ્‍યામવાડી ચોક, સ્‍ટેશનન પ્‍લોટ નં. ૧ થી ૨૪, આશાપુરા સોસાયટી, સૈનીક સોસાયટી, યોગીનગર શેરી નં. ૧ થી ૧૨, રામ સાર્વજીનીક હોસ્‍પિટલ, કપુરીયા સોસાયટી, નગર પાલીકા ઓફીસ, સંગ્રામસિંહજી હાઇસ્‍કુલ, ગોકુલપરા, ખોડીયારનગર, મહાકાળી નગર, મોમાઇ હોટેલ, નેશનલ હાઇવેથી ઉમવાડા ચોકડીથી, શ્‍યામ વાડી ચોકડીથી કોલેજ ચોકથી આશાપુરા ચોકડી રોડ, મામલતદાર ઓફીસ ભવનાથ ૧,૨,૩, સહજાનંદનગર, ગુંદાળા રોડ વિસ્‍તાર, જુનું માર્કેટીંગ યાર્ડ, ગોંડલ સ્‍ટેટ બંગલો વિસ્‍તાર, ગોંડલ મ્‍યુનિસીપલ વિસ્‍તાર, અક્ષરધામ, કપુરીયાપરા, ચોકસ નગર, જજ કોલોની, કાશી વિશ્વનાથ, કદાવની નગર, રણછોડ નગર, ખોજા સોસાયટી, શ્રી રામ સાર્વજનીક હોસ્‍પિટલ, જોગી હોસ્‍પિટલ, આશાપુરા તળાવ, આશાપુરા મંદિર, જી.ઇ.બી. ઓફીસ, રમાનાથધામ, પી.ડબ્‍લયુ ડી. ઓફીસનો સમાવેશ થયા છે.

error: Content is protected !!