ગોંડલના એનડીપીએસના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો.

Loading

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરતા એલસીબીના પોલીસ ઇ. વી. વી. ઓડેદરાની રાહબરી હેઠળ તથા પો. સબ. ઇ. એચ. સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્‍ટાફ ગોંડલ ડીવીઝન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્‍યાન મળેલ હકિકતના આધારે ગોંડલ સીટી પો. સ્‍ટે.ના એન. ડી. પી. એસ. એકટ ૮ (સી)ર૦ (બી), (ર-સી)ર૯ મુજબના ગુન્‍હાના કામે છેલ્લા ૮ (આઠ) મહીનાથી નાસતા ફરતા આરોપીને બીલાલશા મહમંદશા શાહમદાર ઉ.વ.૩ર રહે. ગોંડલ વોરા કોટડા રોડ પંચપીરની ધાર ચીશ્‍તીયા મસ્‍જીદ પાસે હુડકો કોલોની પકડી પાડી ગોંડલ પોલીસના હવાલે કરાયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના પો. સબ. ઇ. ડી. જી. બડવાએ. એસ. આઇ. મહેશભાઇ જાનીપો. હેડ કો. મહિપાલસિંહ જાડેજાઅનિલભાઇ ગુજરાતીપ્રહલાદસિંહ રાઠોડદિગ્‍વીજયસિંહ રાઠોડરૂપકભાઇ બોહરાધર્મેશભાઇ બાવળીયાપો. કો. રસીકભાઇ જમોડઘનશ્‍યામસિંહ જાડેજાભાવેશભાઇ મકવાણારજાકભાઇ બીલખીયા તથા અનિરૂધ્‍ધસિંહ જોડાયા હતાં.

error: Content is protected !!