ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી…

Loading

ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા- 3 જુલાઈ 2023 ના રોજ ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ શિષ્ય પરંપરાને સમજવા માટે અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ‘સાંપ્રત સમયમાં ગુરુનું મહત્વ’,’ગુરુ વસ્તુ, વ્યક્તિ કે વિચાર’ તેમજ ‘અર્વાચીન સમયમાં ગુરુની બદલાતી ભૂમિકા’ જેવાં વિષય પર વકૃત્વસ્પર્ધા, નિબંધલેખન સ્પર્ધા તેમજ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

error: Content is protected !!