ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે ૨૦૨૩/૨૪ મા B.A.,B.Com માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓ માટે orientation program નું આયોજન કરવામાં આવ્યું.

ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા-૩૦ જુન ૨૦૨૩ અને તા-૦૧ જુલાઈ ૨૦૨૩ ના રોજ B.A.,B.Com.sem -1 2023 /24 માં અભ્યાસ કરતી નવી વિદ્યાર્થિનીઓ માટે orientation program નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પી.એન.આર.સોસાયટીના સંચાલકશ્રી ધીરુભાઈ ધંધુકિયા, એમ.બી.એ. ડિપાર્ટમેન્ટ ભાવનગરના પ્રો.રાજેશભાઈ ભટ્ટ,

સરકારી વિનિયન કોલેજ વલભીપુરના પ્રો.ડો.રાજેન્દ્રસિંહ મોરી, શ્રી એલ.ડી.મુની હાઇસ્કુલ સિહોર તેમજ કારકિર્દી માર્ગદર્શન અને મોટીવેશનલ સ્પીકરશ્રી રાજેશભાઈ વાઘેલા,C.A. જયભાઈ પંડ્યા,લોકભારતી યુનિવર્સિટી સણોસરાના પ્રો.ડૉ.નિતીનભાઈ ભિંગરાડીયા તેમજ શામળદાસ કોલેજ ભાવનગરના અધ્યાપક પ્રો.ડૉ.એ.એ.ખાન.જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થિનીઓને પોતાનાં કરિયર માટે પ્રોત્સાહિત કર્યા હતા.જેમાં કૉલેજના માર્ગદર્શકશ્રી પ્રૉ.ડૉ.દિલિપભાઈ જોષી તેમજ પ્રિન્સિપાલશ્રી યોગેશભાઈ જોષી તેમજ કૉલેજના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!